________________
સૂત્રધર્મ આ બન્ને વિરોધી તો શા માટે કહેવામાં આવ્યા? જે સંશય ખરાબ છે, તે શાસ્ત્રમાં ઘણે ઠેકાણે ગૌતમજીને શ્રી ભગવાન કહે છે કે “ગાય-ભંરાય” અર્થાત તેને સંદેહ પેદા થયે. આ પ્રમાણે શા માટે કહેવામાં આવ્યું ? અને જે સંશય સારે છે તે શાસ્ત્રમાં સંશયને સમકિતને દોષ શા માટે કહેવામાં આવ્યો છે ? આનું કારણ શું છે?
આનું સમાધાન આ પ્રમાણે છે કે, જેવી રીતે તમે લેકે (વ્યાખ્યાનના વખતે) જે મકાનની નીચે બેઠેલા છે તેની ઉંચાઈ, નીચાઈ, અથવા આ મકાન પડી જાય એમ તો નથીને! આ બધું પહેલાં
ખી લેવું તમારું કર્તવ્ય સમજે છે, પણ કેવળ આ પડી જશે ? એ ભયથી વ્યાખ્યાનમાં સમ્મિલિત જ ન થાઓ એ ઠીક ન કહેવાય; તેવી રીતે છઘસ્થાવસ્થા સુધી પ્રત્યેક વ્યક્તિ કેવળી-સર્વજ્ઞની અપેક્ષાએ બધું જાણ્યા વિના રહે છે, એટલા માટે તેની જાણ માટે સંશય કરે, તે સંશય લાભદાતા છે. તેમાં કઈ દેષ નથી. પરંતુ જે પુરુષ અંદરને અંદર સંશય રાખીને તેમાં ડ્રો રહે છે અને નિર્ણય કરતો નથી, તે પુરુષ “ સંશાત્મ વિનયત ના ઉદાહરણરૂપ બની જાય છે.
તમે લેકે સારી રીતે જાણે છે કે કોઈ કઈ વાર ટ્રેન પાટા ઉપરથી ઊતરી જાય છે, વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે અને તેમાં બેસનારાઓની પણ હાનિ થઈ જાય છે. પણ આ હંમેશા બનતું નથી. કોઈ કાઈ વાર આવા અનિચ્છનીય બનાવ બની જાય છે. હવે કોઈ ગૃહસ્થ ટ્રેન અથવા વહાણમાં બેસનારાઓ કઈ કઈ વાર મરી જાય છે, એવી શંકાથી ટ્રેન વગેરેનો ઉપયોગ ન કરે, તે શું આ તેની શંકા ઉચિત કહેવાય ? નહિ.
(૨) કલાયાત્મા, (૩) યોગાત્મા (૪) ઉપગાત્મા (૫) જ્ઞાનાત્મા, (૬) દર્શનાત્મા, (૭) ચારિત્રાત્મા (૮) વીર્યાત્મા. .--
{ “શંકા” નામને સમકિતનો પહેલો અતિચાર.