________________
૩૬
વ અને ધનાયક
કર્યાં. રાજાએ બધા રાજ્યાધિકારીઓને અસ્ત્રશસ્ત્રોથી સેના સજ્જ કરવાની આજ્ઞા આપી.
બધા રાજ્યાધિકારીએ રાજાની આજ્ઞાનુસાર સેનાને અસ્ત્રશસ્ત્રોથી સજ્જ કરી રણભૂમિના મેદાન ઉપર આવ્યા. આજ્ઞાનુસાર સેનાને તૈયાર કરી આવ્યા.
વરુણ પણ રાજાની
બન્ને પક્ષનાં સૈન્યેા તૈયાર થયાં અને ઘેાડીવારમાં તા તુમુલ યુદ્ધ છેડાઈ ગયું. અને સામસામા અસ્ત્રશસ્ત્રોના પ્રહારા થવા લાગ્યા. વરુણને
66
પણુ યુદ્ધ કરવા માટે આદેશ આપવામાં આવ્યા. વરુણે જવાબ આપ્યાઃ જે કાઈ અત્યાચારી, અન્યાયી મારી ઉપર અસ્ત્રશસ્ત્ર ફેંકશે તેની સામે હું મારાં અસ્ત્રશસ્ત્રો જરૂર ઉઠાવીશ. બાકી નિરપરાધી જીવાને ન મારવાની મારી વ્રતપ્રતિજ્ઞા છે. આ વ્રતપ્રતિજ્ઞાનું પાલન હું મારા જીવને જોખમે પણ કરીશ. આપણા રાજાનેા યુદ્ધમાં આવવાને આદેશ થયા છે તે એ આદેશને શિરેાધા કરવા એ મારી પહેલી ફરજ છે. અને સાથે યુદ્ધમાં નિરપરાધી જીવા સામે હાથ ન ઉપાડવેા અને વ્રતનિયમનું પાલન કરવું એ પણ મારું કવ્ય છે.” ઘેાડીવારમાં સસન્ અવાજ કરતું એક તીક્ષ્ણ તીર તેના હૃદયમાં ભાકાયું અને તે નીચે ઢળી પડયો. હવે અપરાધી જીવને અપરાધના બદલે આપવાથી તેના વ્રતમાં ભંગ થતા નથી એમ જાણી તેણે અસ્ત્રશસ્ત્રા હાથમાં ઉપાડવા અને એક જૈનવીર તરીકે વ્રતની રક્ષા કરતા યુદ્ધમાં વીરતાપૂર્વક લડયો અને રાજાના અને વ્રતપ્રતિજ્ઞાનું પૂરેપૂરું પાલન કરી પોતાની પવિત્ર ફરજ બજાવી, રાષ્ટ્રરક્ષા અને વ્રતપ્રતિજ્ઞાના પાલન માટે પ્રાણાને અર્પણ કરી, વીર વરુણ મૃત્યુને ભેટી અમર બન્યા,
આ શાસ્ત્રીય દૃષ્ટાન્તા આપણને શું શીખવે છે? એ જ શીખવે છે કે અશાશ્વત શરીરની રક્ષા માટે શાશ્વત ધન નાશ ન કરો. મનુ મહારાજનુ` એ ધર્મસૂત્ર આપણને ધ રક્ષાનું કર્તવ્ય સમજાવે છે કેઃ— ‘ધર્મ પવ તો દૈન્તિ, થી રક્ષતિ રક્ષિતઃ।
૧ જીએઃ શ્રી ભગવતીસૂત્ર.