________________
સઘવ
હા
સાધુઓને ભણવું અત્યંત આવશ્યક છે કારણ કે જો સાધુએ ઉચ્ચ વિદ્યા ભણે નહિ તે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું મહત્ત્વ સંપૂર્ણ પણે જાણી શકે નહિ અને શાસ્ત્રોની શુદ્ધ વ્યાખ્યા તેમજ શાસ્ત્રપાઠનું શુદ્ધ ઉચ્ચારણ કરી શકે નહિ તેથી તેા ધાનિ થવાને સંભવ રહે છે. અત્યારે વમાન પરિસ્થિતિમાં જે પરિવર્તન થઈ રહ્યું છે તેમાં પણ આપણે આપણા સંધ ટકાવવા છે. એટલા મ ટે સાધુઓને અધા શાસ્ત્રામાં નિપુણ બનાવીને જૈનધર્મની પ્રખર જ્યાતિ ફેલાવવી આવશ્યક છે. ‘ પઢમં નાળ તો ચા' એ ભ॰ મહાવીરને દિવ્ય સંદેશ સત્ર ફેલાવવા અતિ આવશ્યક છે.
'
જો સાધુ શાસ્ત્રપઠનમાં પારંગત થયા પછી વિચારે કે સપ્રદાયઅન્ધનમાં વધારે વિકાસ નથી માટે તેથી જુદા થઈ જવું એ શ્રેષ્ઠ છે. આ પ્રમાણે વિચારીને જે તે સાધુ સંપ્રદાયબન્ધનથી જુદા થઈ જાય અને પેાતાની સ્વતન્ત્રતા પ્રમાણે કાર્ય કરવા લાગે તે આચાર્ય પણુ તેને વિનીત જાણીને હેાડી દે, તે છતાં તમે તે સાધુની સહાયતા કરતા રહે। અને સંપ્રદાયબંધન ન સ્વીકારવા છતાં પણ તેને પૂજતા રહેા તેા તે સાધુ આચાર્યની પરવા કરશે ? જે સાધુને આજ્ઞા બહાર કરવામાં આવ્યા છે તેને તમે લેાકા પૂજતા રહે ! તે આચાર્યાંપનું મૂલાચ્છેદન કરવા બરાબર છે કે નહિ ?
આવી આજ્ઞાબહાર
જો તમારે એવું જ કાર્ય કરવું હાય તો તે તમારી ખુશીની વાત છે; પણુ આ વાત હંમેશાં ધ્યાનમાં રાખશે કરવામાં આવેલ સાધુની સહાયતા કરવી, તે સંધધર્મ ઉપર કુઠારાથાત કરવા બરાબર છે.
જો તમે આદાબહાર કરવામાં આવેલ શિષ્યની સહાયતાં કરતા રહેશે। તે બધા પ્રાયઃ સ્વત ંત્ર થઈને કહેવા લાગશે કે સાંપ્રદાયિક બન્ધનેાની જરૂરીયાત નથી; તેા કાઈ પણ શિષ્ય આજ્ઞામાં રહી શકશે ખરા ?