________________
કુળધ
कम्मुणा बंभणो होई कम्मुणा होई खतिओ । कम्मुणा वेइस्स्रो होई सुद्दो होई कम्मुणा ॥ उ० सू० अ० २५
૪૫
અર્થાત્—કથી બ્રાહ્મણ થાય છે, `થી જ ક્ષત્રિય થાય છે; કર્મોથી જ વૈશ્ય થાય છે, અને કર્માંથી જ શૂદ્ર બને છે.
શકતા નથી. તેમ કાઈ નીચ કુળમાં જન્મવાથી કાઈ નીચ થઈ જતે નથી. ઉચ્ચતા અને નીચતા માણસની સારીનરસી પ્રવૃત્તિઓ ઉપર આધાર રાખે છે. માણસ સત્પ્રવૃત્તિ કરી પેાતાના આદર્શો ઉચ્ચ અનાવશે તેા તે ઉચ્ચ બની શકશે. જો માણસ નીચ પ્રવૃત્તિ કરશે તે તે નીચ કહેવાશે. ઉચ્ચ કુળમાં જન્મવા છતાં પણ મનુષ્ય પેાતાની નીચ પ્રવૃત્તિથી નીચ બને છે. તેમ નીચ કુળમાં જન્મવા છતાં જો માણસ સત્પ્રવૃત્તિ કરે તે તે ઉચ્ચ પણ બની શકે છે. નીચ કુળમાંથી ઉચ્ચ મહાત્મા બનેલા રિકેશી, માતંગ જેવા ધર્માંગુરુઓનું વર્ણન ધર્મશાસ્ત્રોમાં મળે છે.
આજે આપણે કુલીનતાના આધારે ઉચ્ચનીચ, સ્પૃસ્યાસ્પૃશ્યને પૂર્વાપર વિચાર કરીએ તે આપણને સ્પષ્ટ જણાશે કે જાતિવાદ એ સમાજની એક મેટી બદી છે અને ગુણવા એ સમાજના આદર્શ છે. ભગવાન મહાવીરપ્રભુએ ગુણવાદના આદર્શ જગત સમક્ષ રજૂ કરી જાતિવાદની બદીને દૂર કરવાના અથાગ પ્રયત્ન કર્યાં હતા, અને તેમણે ગુણવાદદ્દારા—માનવતાના વિકાસદ્રારા—વિશ્વશાન્તિના પેગામ જગતમાત્રને સંભળાવ્યા હતા. ભગવાન મહાવીરના ગુણવાદના એ દિવ્ય સંદેશ આપણે ફરીવાર બરાબર સાંભળવાની જરૂર છે. આપણે જો એ દિવ્ય મહાવીરે, મહાત્મા મુદ્દે તથા અનેક મહર્ષિઓએ સતત પ્રયત્નો કર્યા છે. અને એ જ કારણ છે કે અત્યારે પણ એમના ઉપદેશેલા શ્રી આચારાંગ, શ્રી ઉત્તરાધ્યચનસૂત્ર આદિ જૈન ગ્રન્થામાં, ધમ્મપદ, સુત્તનિપાત, સંયુક્તનિકાચ આદિ ઐાગ્રન્થોમાં, શ્રી ભગવદ્દગીતા, ઉપનિષદ આદિ વૈદિક ગ્રન્થામાં ગુણવાદને લગતી પુષ્કળ સામગ્રી મળે છે.