________________
૬૨
ધર્મ અને ધનાયક
જે કાર્ય પ્રણાલીથી સમષ્ટિનું શ્રેય અને હિત સચવાતું હેાય તે કાર્યપ્રણાલી હાથ ધરવી જોઈ એ. એમાં જ સુધધર્મની મહત્તા અને શાભા રહેલી છે.
ઉદાહરણ તરીકે માને કે અખિલ ભારતીય સ ( All−India ( National Congress ) એવા નિશ્ચય કર્યાં કે ભારતમાં વિલાયતી વસ્ત્રના ત્યાગ થવા જોઈ એ. આ પ્રસ્તાવથી જોક વિલાયતી વસ્ત્રને વેપાર કરનાર વેપારીઓને જરૂર હાનિ થવાના સંભવ છે. તાપણુ જો એથી ભારતના કરેાડા ગરીબ ભાઈ એને ખાવાને અન્ન અને પહેરવાને વસ્ત્ર મળતાં હોય તે તે પ્રસ્તાવને કારૂપમાં પરિણત કરવા જોઈ એ, એમાં જ સંધધર્મનું પાલન રહેલું છે. એથી ઊલટું જો ઉકત પ્રસ્તાવને ન ગણકારતા કરાડા ભારતીય ગરીબ ભાઈએના જીવનરક્ષણ માટે વિચાર સરખા પણુ ન કરવામાં આવે તે તેમાં સધધર્મનું અપમાન છે અને તેમાં સધધર્મના નાશ રહેલા છે. હવે જો કાઈ વ્યાપારી રાષ્ટ્રધર્મ કે સધધર્મના પ્રસ્તાવથી વિરુદ્ધ જઈ છળકપટથી વિલાયતી કાપડના વ્યાપાર કરે તે તે રાષ્ટ્ર તેમજ સધધર્મનું સ્પષ્ટ અપમાન કરી રહ્યો છે. જો નિષ્કપટભાવે સધધર્મનું પાલન કરવામાં આવે તે તેથી સધને ધણા લાભ થવાની સંભાવના છે. જે બુદ્ધિમાન હાય છે તે કૈવલ પેાતાના સ્વાની ખાતર જગતનું અહિત ચાહતા નથી. જે સંઘના સભ્યા આવા ઉદાર હૈાય છે તે સંઘ હમેશાં સમુન્નત બને છે.
ઉદાહરણ તરીકે, માનેા કે કાઈ એક ગામના નિવાસીઓ એકઠા થઈ તે રાજાને એવી પ્રાર્થના કરે કે ગાયાને ચરવા માટે કાઈ પણ સ્થાન નથી તા ગાચરભૂમિ માટે એક મેદાન નિઃશુલ્ક ખાલી કરી આપેા. પ્રજાની આ માંગ રાજા સ્વીકારી લે તે! તેથી પ્રજાસ'ધના પ્રત્યેક સભ્યને લાભ થવા સંભવિત છે, પણ જો કાઈ સ્વાથી મનુષ્ય પોતાના સ્વાર્થની વૃત્તિ તૃપ્ત કરવા ખાતર, પેાતાનો માનમરતબે વધારવાની ખાતર કે પેાતાના નામની પ્રસિદ્ધિ વધારવા માટે જો રાજાને