________________
(૬) ગણધર્મ
[અને] ગણતંત્ર-પ્રજાતંત્ર એ આપણે પુરાતન વારસે છે. જે આપણે અન્યાયમાત્રની સામે થવા જેટલું નૈતિક બળ કેળવીએ અને નજીવા મતભેદ કે સ્વાર્થને તિલાંજલિ આપી રાજ, સમાજ અને ગણધર્મની રક્ષા માટે બલિદાન આપવા તૈયાર રહીએ તો આપણા પૂર્વજોની સંપત્તિના અધિકાર કે ઉપભેગથી આપણને કેઈવચિત રાખી શકે નહિ. આપણું ગણધર્મમાં જે અમાપ બળ રહેલું છે તે બળને આપણે સદુપગ કરતાં શીખીએ તો આપણે જેનધમ જગતમાં ઝળકી ઊઠે.
ગણ એટલે સમૂહ. અને સમૂહને પ્રત્યેક સભ્ય રાષ્ટ્રની પ્રતિષ્ઠા તેમજ વ્યવસ્થા જાળવવા માટે જવાબદાર રહે એનું નામ ગણતંત્ર. સબળ મનુષ્ય નિર્બળને દબાવે કે એવા જ પ્રકારને બીજે કંઈ જુલ્મ થતો હોય તો ગણતંત્ર એ સહન કરી શકે નહિ. નિર્બળની રક્ષા કરવી. નિર્બળને ન્યાય અપાવવા પિતાના સર્વસ્વનો ભોગ આપવો પડે તે પણ પાછી પાની ન કરવી, એ ગણધર્મ પાળનારાઓનું મહાવત હોય છે. ગણતંત્રની આ વ્યવસ્થા આજના પ્રજાસત્તાત્મક