________________
કુળધ
કા
વિસ્તાર પામતાં કુટુંબસંસ્કારનું રૂપ ધારણ કરે છે અને જ્યારે એ કૌટુંબિક સંસ્કારાનું ક્ષેત્ર જરા વિસ્તીર્ણ થાય છે ત્યારે તે સંસ્કારા આખા કુળના સંસ્કારા બની જાય છે. આ રીતે કુળના સંસ્કાર એ ઘરના અને કુટુમ્બના સંસ્કારામાંથો ઘડાયેલા અને સંસ્કૃત અનેલા સસ્કારા છે. કુળની સ ંસ્કૃતિમાંથી જે કુલીનતા જન્મે છે એ જ કુલીનતા માનવસમાજમાં સુખશાન્તિનુ બીજ રાપે છે. કુળના આચારવિચાર। વિકાસ પામતાં જ્ઞાતિના આચારવિચારે બને છે, અને જ્ઞાતિના આચારવિચાર। સ*ધના આચારવિચારા અને છે, અને સ ંધના આચારવિચારાને પ્રભાવ સમસ્ત રાષ્ટ્ર ઉપર પડચા વગર રહેતા નથી. વિશેષ વિચાર કરીશું તે। આપણને સ્પષ્ટ જણાશે કે માનવસમાજની સુખશાન્તિ વધારવામાં કુળધ નુ સ્થાન અતિ મહત્ત્વનું છે. અત્યારે વિશ્વશાન્તિ જે જોખમમાં આવી પડી છે. તેનું એક કારણુ કુળધર્મ ની અવગણુના પણ છે. કુળધમ શા છે, કુળધર્મ માનવસમાજનું શું કલ્યાણ કરી શકે એમ છે, અને કુળધના પુનરુદ્ધાર કરવાથી સમાજ, ધમ અને રાષ્ટ્રનું કલ્યાણ કેવી રીતે થઇ શકે એમ છે, એ વિષે આપણે અત્રે સંક્ષેપમાં વિચાર રીશું.
કુળ એટલે પરિજનાના સમુદાય. અને ધર્માં એટલે કર્તવ્ય. પરિજનાના સમુદાયનેા આચારવિચાર તે કુળાચાર કહેવાય છે.
આચારવિચારથી, જે વિચારવ`નથી અને જે કાર્ય પ્રણાલીથી કુળને આદર્શ ઉન્નત બને, કુળની પ્રતિષ્ઠા વધે, કુળની ખાનદાની વધે, કુળની માન મર્યાદા વધે, કુળ ઉચ્ચ અને, ટૂંકમાં કુળ કુલીન અને એ કુળના ધમ કહેવાય છે.
*
કુળનું ક્ષેત્ર ઘણું વિસ્તાણું છે. કુળની મર્યાદામાં કુટુમ્બની અને ધરની મર્યાદા આવી જાય છે.