________________
ધર્મ અને ધનાયક
કુળના સસ્કાશને સશુદ્ધ અને સંસ્કૃત બનાવવા માટે સ પ્રથમ ગૃહના સંસ્કારશને તથા કુટુમ્બના સંસ્કારશને કેળવવાની આવશ્યકતા રહે છે; કારણ કે, આપણું ધર તે સસ્કૃતિને સર્જવાની સજીવ પાઠશાળા છે. નાનાં બાળકા તે પાઠશાળાના નિશાળિયા છે, માતાપિતા એ પાઠશાળાના હિતચિંતક શિક્ષકા છે.
૪૨
બાળક જેમજેમ પાતાની સંસ્કૃતિનું ક્ષેત્ર વધારતા જાય છે તેમતેમ તેના ગૃહસંસ્કાર પણ કુટુમ્બસંસ્કાર)ના રૂપમાં ફેરવાતા જાય છે. બાળક થાડું માટું થતાં પેાતાના ધરનું આંગણું છેડી કુટુમ્બના આંગણે જાય છે અને ત્યાંના સ`સ્કારશ અપનાવતા જાય છે. પોતાના ધરમાં તેને જેવા સંસ્કારા મળ્યા છે અને પાટી કુટુમ્બીએના ઘરમાં જેવા સંસ્કાર છે. તેનું સ્વાભાવિક સંમિશ્રણ થતું જાય છે. જેમ બાળકની બુદ્ધિ વિકસિત થતી જાય છે તેમ તે ખાળક ગૃહસંસ્કારો અને કુટુમ્બસંસ્કારનું ધીરેધીરે પૃથક્કરણ કરતું જાય છે અને આખરે તે ગૃહસ’સ્કારાને કુટુમ્બના સંસ્કારશ સાથે એક કરી લે છે. બાળક જેમ ઉંમરમાં વધતા જાય છે તેમતેમ તે ઘરનું, કુટુમ્બનું પ્રાંગણ છેાડી શેરીઓમાં રમતાં શીખે છે અને શેરીઓમાંથી કુળનાં ઘર સુધી પહોંચી વળે છે અને નવા સંસ્કાર મળે છે તેને અપનાવતા જાય છે. આખરે તે કુળધર્મને સમજતા થાય છે અને તેના આચારવિચાર પ્રમાણે વવા પ્રયત્ન કરતા જાય છે.
કુળધર્મને સમજવાની બુદ્ધિ પરિપકવ થતાં બાળક એ પણ સમજતા થાય છે કે તેના કુળધર્મ મુખ્ય બે ભાગમાં વહેંચાયેલા છે: એક લૌકિક કુળધર્મ છે કે જે કુળધર્મ માતાપિતા, સગાંવહાલાં તથા ગુરુઓના કુળમાં આજ્ઞાનુવર્તી રહી વસવર્ધન, વંશપાલન, વશવ્યવસ્થા તથા લાજીવનની સમુચિત શિક્ષાદીક્ષા