________________
રાષ્ટ્રધર્મ व्यक्ति, कुटुम्ब, समाज सब मिले एक ही धार में। मिला शान्तिसुख राष्ट्रके पावन पारावारमें ॥
अङ्ग राष्ट्रका बना हुआ प्रत्येक व्यक्ति हो, केन्द्रित नियमित किये सभीको राजशक्ति हो ।
भरा हृदयमें राष्ट्रगर्व हो, देशभक्ति हो; समतामें अनुरकि, विषमता से विरक्ति हो ।
* - * राष्ट्रपताका पर लिखा रहे 'न्याय-स्वाधीनता' पराधीनता से नहीं बढ़कर कोई दीनता ॥-त्रिशूल'
અર્થાત–ઐકય, રાજ્ય, સ્વાતંત્ર્ય એ શરીરના હાથ પગ જેવાં રાષ્ટશરીરનાં પ્રધાન અંગ છે.
વ્યક્તિ, કુટુંબ અને સમાજની સુખશાન્તિમાં રાષ્ટ્રની સુખશાન્તિ રહેલી છે. પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્રનું એક અંગ છે એટલા માટે પ્રત્યેક વ્યક્તિમાં રાષ્ટશક્તિ ભરેલી છે. પ્રત્યેકના હૃદયમાં રાષ્ટ્રગર્વ અને દેશભક્તિ હોવાં જોઈએ.
સમભાવના, ન્યાયપ્રિયતા અને સ્વાધીનતા એ રાષ્ટ્રપતાકાના રંગથી પ્રત્યેક વ્યક્તિનું હૃદય રંગાયેલું હોવું જોઈએ.
—
—:x: