________________
વ્રતધ
૨૭
*
'
જે સામાન્યતઃ દંભ અર્થમાં વપરાય છે તે અમાં વિક્ષિત થયેલા નથી. પણ અહીં પાખંડ શબ્દ ‘વ્રત ’એ અમાં વપરાયેલા છે; એટલે આપણે ‘ પાખંડ ’ શબ્દથી ગભરાઈ જવાનું કશું કારણુ નથી. કારણ કે અહીં વપરાયેલા પાખંડ શબ્દ તે ભયમુક્ત કરનારા અને વ્રતપાલનમાં દૃઢ નિશ્ચય કરાવનારા છે.
સાધારણ મનુષ્યને પાખંડધર્મના અર્થ પૂછવામાં આવે તે તે એકદમ વિચારવમળમાં ગાથાં ખાવા માંડે છે, અને એ સ્થિતિમાં તે પાખંડ તે ધર્મ કેવી રીતે હેાઈ શકે અને ધર્મ તે પાખડ કેમ હાઈ શકે એમ પ્રશ્નપર પરામાં ગુંચવાઈ જાય છે. આમાં સાધારણુ લેાકેાના દોષ નથી. કારણ કે સાધારણ રીતે વ્યવહારભાષામાં પાખંડ શબ્દ દંભના અર્થાંમાં વપરાય છે. પણ શાસ્ત્રીય ભાષામાં · પાખંડ ’ શબ્દ વ્રતપાલન, દૃઢ નિશ્ચય એ અર્થાંમાં પણ વપરાયેલા છે.
C
પાખંડ શબ્દ અનેકાક છે. તેના અદભ પણ થાય છે અને વ્રત પણ થાય છે.
શ્રી દશવૈકાલિકસૂત્રના ખીજા અધ્યાયની નિયુકિત ૧૫૮ની ટીકામાં પાખંડ શબ્દના ‘વ્રત’ અમાં નિમ્નાનુસાર ઉલ્લેખ મળે છેઃ
पाखण्डं व्रतमित्याहुस्तद्यस्यास्त्यमलं भुवि । स पाखण्डी वदन्त्यन्ये, कर्मपाशाद्विनिर्गतः ।
૧ ડો. હાલ પખંડ’ શબ્દના નીચે મુજમ અથ કરે છેઃ——પર વાવખ્તાઃ परदर्शनिनस्तेषां प्रशंसा गुणोत्कीर्त्तनम् परपाषण्डसंस्तवस्तस्य परिचयः ।
Praising of heterodox teachers and intimacy with heterodox teachers. In Yog. 11, 17 mithyadristi-prashansanm. The word qe has, with the Jains, no bad sense. It means generally the adherent of any religion, especially of their own house: with the Brahmans, it came to