Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श. ८ उ. ८ सू ३ कर्मबन्धस्वरूपनिरूपणम् १९ पाप्यते एवेति ३, चतुर्थस्तु सयोगित्वे बद्धवान् , शैलेश्यवस्थायां न बध्नाति, न वा भन्तस्यतीति ४, पञ्चमः पुनरायुषः पूर्वभागे उपशान्तमोहत्वादेरलब्धत्वात् न बद्धवान् , अधुना तस्य लब्धत्वात् बध्नाति, तवाया एव च भविष्यत्समये पुनर्भन्त्स्यतीति ५, पष्ठस्तु न भवत्येत्र, तत्र न बद्धवान् , अपि तु बध्नाति इत्यनयोरुपपद्यमानत्वेऽपि न भन्त्स्यतीत्यस्य अनुपपद्यमानत्वात् , तथाहि-आयुपः पूर्वभागे उपशान्तमोहत्वादेरलब्धत्वात् न बद्धवान् , तल्लाभसमये च बध्नाति, है। चतुर्थ विकल्प में सयोगी अवस्था में जीव ने इसे बांधा है, शैलेशी अवस्था में पहुँच ने पर वह उसे नहीं बांधता है, और आगे भी फिर यह उसे नहीं बांधेगा। पंचमविकल्प में आयु के पूर्वभाग में उपशान्त मोहादि की अलब्धता होने से जीव ने पहिले इसे नहीं बांधा है, वर्तमान में अभी उपशान्त मोहादि की लब्धता में यह उसे बांध रहा है,
और आगे भी वह बांधेगा 'किसी जीव ने पहिले इसे नहीं बांधा है, नहीं वह इसे बांधेगा, अपितु अब वह इसे बांध रहा है " ऐसा जो यह विकल्प है यह नहीं बनता है यद्यपि " न बद्धवान् , अपि तु बध्नाति" ये दो वातें बन सकती हैं-फिर भी “न भन्स्यति" यह बात नहीं बनती है इस विषय में स्पष्टीकरण इस प्रकार से है-आयु के पूर्वभाग में उपशान्तमोह आदि की अलब्धता होने से जीव ने पहिले इसे नहीं बाधा है, और जब उपशान्त मोहादि की जीव को लब्धता हो जाती है
ચોથે વિકલ્પ એ બતાવે છે કે જીવે સગી અવસ્થામાં આ કર્મને બંધ કર્યો હતે, વર્તમાનમાં શૈલેશી અવરથાએ પહોંચતા તે આ બંધ બાંધતો નથી અને ભવિષ્યમાં પણ ફરીથી આ બંધ બાંધશે નહીં. પાંચમાં વિકલ્પમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે આયુષ્યના પૂર્વકાળમાં ઉપશાન્ત મહાદિની પ્રાપ્તિ નહી થવાથી જીવે તે બંધ બાંધ્યો ન હતો અને વર્તમાનમાં તેને ઉપશાંત મેહની પ્રાપ્તિ થઈ જવાથી તે આ કમને બંધ કરે છે અને ભવિષ્યમાં પણ તે આ કર્મને બંધ કરશે. “કઈ જીવે પહેલાં આ કર્મને બંધ કર્યો નથી, ભવિષ્યમાં કરશે પણ નહીં, પરંતુ વર્તમાનમાં તે આ કમને બંધ કરી રહ્યો હોય છે. ” भाव। छटो वि४८५ मी नी नथी. ले है “ न बद्धकन्, अपि तु बध्नाति" मा मे पातेमनीश छ. ५२न्तु "न भन्स्यति" मा पात બનતી નથી. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-આયુની પૂર્વાવસ્થામાં ઉપશાન્ત મહાદિની પ્રાપ્તિ નહીં થવાથી જીવે ત્યારે ઐપથિક કમને બંધ કર્યો ન હતે. વર્તમાનમાં તેને ઉપશાન્ત મહાદિની પ્રાપ્ત કરી છે, તેથી હાલમાં તે
શ્રી ભગવતી સૂત્ર : ૭