Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५१०
भगवतीचे संख्येयगुणा भवन्ति, आयुबन्धाद्धायाः स्तोकत्वात् एषां सर्वस्तोकत्वं बोध्यम् , अबन्धाद्धायास्तु बहुगुणत्वात् तदवन्धकानां संख्यातगुणत्वमवसेयम् , न च असंख्यातगुणत्वमेव तदबन्धकानां कथं नोक्तम् , तदबन्धाद्धाया असंख्यातजीवितानाश्रित्यासंख्यातगुणत्वसंभवादिति वाच्यम् ? अनन्तकायिकानधिकृत्यैव प्रस्तुतसूत्रप्रवर्तनात् , अनन्तकायिकानाञ्च संख्यातमात्रजीवितत्वात् , अत एव आयुष्ककार्मणशरीरप्रयोगस्याबन्धकास्तद्देशबन्धकेभ्यः संख्यातगुणा एव भवन्ति, यद्यसंख्यातगुणे आयुष्कर्म के अबंधक जीव हैं। क्यों कि आयुष्कबंध का अद्धाकाल कम है-इसलिये इनमें अल्पता कही गई है। और आयुष्क पन्ध का अबद्धाकाल बहुतगुणा है इसलिये आयुष्क के अबंधक जीवों को उनकी अपेक्षा संख्यातगुणा कहा गया है। यहां पर ऐसी आशंका नहीं करनी चाहिये कि आयुष्क के अबंधक जीवों को असंख्यातगुणा क्यों नहीं कहा गया है। असंख्यातगुणा ही कहना चाहिये था क्यों कि असंख्यात जीव आयुष्क के अबंधक हैं अतः आयुष्क के अबंधक असंख्यात जीवों को आश्रित करके आयुष्क का अवधाद्धाकाल असं. ख्यातगुणा बन जाता है। सो इस शंका का परिहार ऐसा है कि यहां पर आयुष्क के अबंधक जीवों को जो संख्यातगुणा कहा गया है सो अनंतकायिक जीवों को लेकर ही कहा गया है-कारण अनन्तकायिक जीव संख्याताद्वाकाल तक ही जीवित रहते हैं। इसलिये आयुष्कका मंणशरीरप्रयोग के अबंधक जीव इसके देशबंधकों की अपेक्षा संख्या:
દેશબંધકે સૌથી ઓછાં છે અને દેશબંધકે કરતાં અબંધક સંખ્યાતગણાં છે, કારણ કે આયુષ્ક બંધને અદ્ધાકાળ એ છે તે કારણે તેમાં અલ્પતા દર્શાવવામાં આવી છે. અને આયુષ્કબંધને અબદ્ધાકાળ બહુગણે હોવાથી આયુષ્કના અબંધકો દેશબંધકે કરતાં સંખ્યાતગણું બતાવ્યા છે. શંકા-આયુષ્કના અબંધક જીવોને અસંખ્યાતગણું કહેવા જોઈતા હતા. કારણ કે અસંખ્યાત જીવ આયુષ્કના અબંધક છે. તેથી આયુષ્કના અબંધક અસંખ્યાત જીવોની અપેક્ષાએ આયુષ્કને અબંદ્ધાકાળ અસંખ્યાતગણે થઈ જાય છે. છતાં આયુષ્કના અબંધક જીને શા કારણે અસંખ્યાતગણ કહ્યાં નથી?
સમાધાન–અહીં આયુષ્કના અબંધક જીને જે સંખ્યાતગણાં કહેવામાં આવ્યા છે, તે અનંતકાયિક જીની અપેક્ષાએ કહેવામાં આવેલ છે, કારણ કે અનંતકાયિક જીવ સંખ્યાતાદ્ધકાળ પર્યન્ત જીવિત રહે છે. તેથી
શ્રી ભગવતી સૂત્ર : ૭