Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०८ उ० १० दशमोद्देशकविषयविवरणम् ४४७ कश्च कदामोक्षप्राप्स्यतः ? जघन्यज्ञान राधकः कदा मोक्ष प्राप्स्यति ? एवमेव जघन्यदर्शनचारित्राराधकः कदा मोक्ष प्राप्स्यति ? इत्यादिप्रश्नोत्तरम् , पुद्गलपरिणाम प्रकार:-वर्णपरिणामः, गन्धपरिणामः, रसपरिणामः, स्पर्शपरिणामः, संस्थानपरिणामश्च पुद्गलास्तिकायस्य एकप्रदेशः, द्विप्रदेशौ, यावत् अनन्तप्रदेशाः किं द्रव्यं वर्तन्ते, द्रव्यदेशो वा वर्तन्ते ? इत्याद्यष्टौ प्रश्नाः, लोकाकाशः, एकजीवप्रदेशाच, कर्मप्रकृतयः, नैरयिकाणां यावत् वैमानिकानां च कर्मप्रकृतयः, ज्ञानावरणीयकर्मणः अविभागपरिच्छेदः, नैरयिकजीवस्य प्रत्येकप्रदेशः कियद्धिः ज्ञानावरणीयकर्मणोऽविभागपरिच्छेदैः आवेष्टितपरिवेष्टितो वर्तते ? प्रत्येकजीवस्य त्राराधक जीव कब मुक्ति प्राप्त करेगा ? जघन्य ज्ञानाराधक जीव जघन्य दर्शनाराधक जीव, जघन्य चारित्राराधक जीव कब मोक्षप्राप्त करेगा? इत्यादि प्रश्न और इनका उत्तर-पुद्गल परिणामप्रकार-वर्णपरिणाम, गन्धपरिणाम, रसपरिणाम, स्पर्शपरिणाम, और संस्थानपरिणाम-इनके भेदों का कथन । पुङ्गलास्तिकाय का एक प्रदेश, पुद्गलास्तिकाय के दो प्रदेश, यावत् अनन्तप्रदेश क्या एक द्रव्यरूप हैं ? या द्रव्य के देशरूप हैं ? इत्यादि आठ प्रश्न और इनका उत्तर लोकाकाश के और एक जीव के कितने प्रदेश हैं-ऐसा प्रश्न और उत्तर-कर्मप्रकृतियों का कथन-नैरयिकों से लेकर वैमानिक देवों तक की कर्मप्रकृतियों का कथन-ज्ञाना. वरणीयकर्म के अविभागी परिच्छेद अनंत हैं ऐसा कथन-नैरयिक जीव के प्रत्येक प्रदेश कितने ज्ञानावरणीय कर्म के अविभागपरिच्छेदों
અને મધ્યમ ચારિત્રારાધક જીવ કયારે મેક્ષ પ્રાપ્ત કરશે ? જઘન્ય જ્ઞાનારાધક જીવ, જઘન્ય દર્શનારાધક જીવ અને જઘન્ય ચારિત્રારાધક જીવ ક્યારે મોક્ષ પ્રાપ્ત કરશે ? આ પ્રશ્નો અને તેના ઉત્તરનું કથન આ ઉદ્દેશકમાં કરવામાં આવ્યું છે. પુદ્ગલ પરિણામના પ્રકારો-વર્ણ પરિણામ, ગંધપરિણામ, રસપરિણામ,
સ્પર્શ પરિણામ અને સંસ્થાનપરિણામ-નું તથા તેમના ભેદેનું કથન. પુદ્ગલાસ્તિકાયને એક પ્રદેશ, પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશ અને અનંત પર્યન્તના પ્રદેશ શું એક દ્રવ્યરૂપ છે? કે દ્રવ્યના દેશરૂપ છે ? ઈત્યાદિ આઠ પ્રશ્ન અને તેના ઉત્તરનું પ્રતિપાદન. કાકાશના અને એક જીવના કેટલા પ્રદેશ છે ? આ પ્રશ્ન અને તેના ઉત્તરનું કથન. નારકોથી લઈને વૈમાનિક દે પર્યન્તના જીની કર્મ પ્રકૃતિનું કથન. જ્ઞાનાવરણીય કર્મના અવિભાગ પરિચ્છેદ અનંત છેએવું કથન. નિરયિક જીવન પ્રત્યેક પ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગ પરિછેદેથી આવેષ્ટિત પરિવેષ્ટિત છે એવો પ્રશ્ન અને તેને ઉત્તર.
શ્રી ભગવતી સૂત્ર : ૭