Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टी० श. ८उ० १० सू० ४ पुद्गलास्तिकायस्वरूपनिरूपणम् १०५ द्रव्ये च द्रव्यदेशश्च संभवतः, नो वा द्रव्ये च द्रव्यदेशौ च तो संभवतः उक्तयुक्तेः । ___अथ त्रिपुद्गलास्तिकायपदेशान् आश्रित्य गौतमः पृच्छति-'तिन्नि भंते ! पोग्गलत्थिकायपएसा किं दव, दव्वदेसे० पुच्छा ? ' हे भदन्त ! त्रयः पुद्गला. स्तिकायप्रदेशाः किं द्रव्यम् एकं गुणपर्याय योगिरूपं भवन्ति ? १, किं वा द्रव्यदेशः २, द्रव्याणि वा ३, द्रव्यदेशा वा ४, द्रव्यं च द्रव्यदेशश्च वा ५, द्रव्यं सकती है क्यों कि परस्पर विरोधी दो धर्मयुगपत् एकत्र संभावित नहीं हो सकते हैं। इसी तरह ये दोनों युगपत् दो द्रव्यरूप भी बने रहें और एक द्रव्यदेशरूप भी हो जावें-यह भी बात नहीं बनती है-क्यों कि जब ये दो द्रव्यरूप बने रहेंगे तब इनमें एक द्रव्यदेशता नहीं बन सकेगी और जब एक द्रव्यदेशता बनेगी-तब दो द्रव्यरूपता नहीं बनेगी-अतः यह सातवां विकल्प भी स्वीकृत नहीं किया जा सकता है। इसी तरह से ये एक साथ दो द्रव्यरूप भी रहे और दो द्रव्यदेशरूप भी हो जावेंयह भी विकल्प नहीं बनता है। ___ अब पुद्गलास्तिकाय के तीन प्रदेशों को लेकर गौतम ने प्रभु से ऐसा पूछा है । (तिन्नि भंते ! पोग्गलत्थिकायपएमा किं दव्वं, दव्वदेसे० पुच्छा) हे भदन्त ! पुद्गलास्तिकाय के तीन प्रदेश क्या एक द्रव्यरूप हैं ? किं वा एक द्रव्यदेशरूप हैं ? अथवा अनेक द्रव्यरूप हैं ? या अनेक द्रव्यदेशरूप हैं ? या युगपत् एक द्रव्यरूप भी हैं और एक द्रव्यदेशरूप भी हैं ? ५, એવી વાત સંભવી શકતી નથી કારણ કે પરસ્પર વિરોધી બે ધર્મ યુગપત્ એકત્ર સંભવી શકતા નથી. એ જ પ્રમાણે તે બન્ને એક સાથે બે દ્રવ્યરૂપ પણ કાયમ રહે અને એક દ્રવ્યદેશરૂપ પણ બની જાય-એવી વાત પણ સંભવી શકતી નથી, કારણ કે જો તેઓ બે દ્રવ્યરૂપ બની જશે તે તેમનામાં એક દ્રવ્યદેશતા સંભવી શકશે નહીં, અને જે તેમનામાં એક દ્રવ્યદેશતા હશે તે બે દ્રવ્યરૂપતા સંભવી શકશે નહીં. તેથી આ સાતમાં વિકલપને પણ સ્વીકાર કરી શકાય તેમ નથી તેમ સાથે બે દ્રવ્યરૂપ પણ રહે અને બે દ્રવ્યદેશરૂપ પણ રહે. આ વિકલ્પ પણ બની શકતો નથી.
હવે પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશના વિષયમાં ગૌતમ સ્વામી મહાવીર प्रभुने मा प्रमाणे प्रश्न पूछे छे ?-( तिन्नि भते ! पोग्गलत्थिकायपएसा कि दव्व', दव्वदेसे पुन्छा ) महन्त ! पुरवास्तियना त्रय प्रश। शु. ४ દ્રવ્યરૂપ છે? કે એક દ્રવ્યદેશરૂપ છે? અથવા અનેક દ્રવ્યરૂપ છે? કે અનેક દ્રવ્યદેશરૂપ છે? અથવા એક સાથે દ્રવ્યરૂપ પણ છે અને એક દ્રવ્યદેશરૂપ
भ ६४
श्री. भगवती सूत्र : ७