Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
-
-
-
-
--
अमेयचन्द्रिका टोकाश० ८७०१० ज्ञानावरणीयादिकर्मणो सम्बन्धनिरूपणम् ५५९ कदाचित् कस्यचिन्नास्त्येव, तत्र यस्य मोहनीयं तस्यायुनियमादकेवलिन इव भवत्येव, यस्य पुनरायुस्तस्य मोहनीयं भजनयो भवति, यतोऽक्षीण मोहस्यायुमोहनीयं चास्ति, क्षीणमोहस्य वायुरेवेति भावः । एवमेव मोहनीयेन समम् आयुष्कमिव नाम, गोत्रम् , आन्तरायिकं च नियमतो भवत्येव । यस्य पुन नामादित्रयं भवति तस्य स्यात् कदाचित् मोहनीयं भवति अक्षीणमोहस्येव, स्यात् कदाचित् मोहनीयं न भवति क्षीणमोहस्येवेति भावः ४, अथायुष्कं शेषैत्रिभिः समं प्ररूप
सद्भाव अवश्य हो ही ऐसा नियम नहीं है। मोहनीय के सद्भाव में आयुकर्म का सद्भाव अकेवली आत्मा की तरह सब जीवों के होते ही है। परन्तु जिस जीव के आयु का सद्भाव होता है उस जीव के मोहनीयकर्म का सद्भाव भजना से होता है-इनमें आक्षीणमोहयाले जीव के तो आयु और मोहनीय का सद्भाव युगपत् रहता है और जो क्षीणमोहवाला जीव है उसके केवल आयु का ही सद्भाव रहता है। मोहनीय के साथ आयुष्क की तरह नाम, गोत्र और अन्तराय ये सब नियम से होते हैं, पन्तु जिनके ये नामादित्रिक होते हैं उनके मोहनीय कदाचित् होता भी है और कदाचित नहीं भी होता है। अक्षीणमोहवाले जीव के मोहनीय के साथ नाम, गोत्र और अन्तराय ये होते हैं
और क्षीणमोहवाले जीव के ये मोहनीयकर्म के विना भी होते हैं।४। સદ્ભાવ હોય છે, તે જીવમાં મેહનીય કર્મને સદ્ભાવ જ હોય છે એ કેઈ નિયમ નથી. મેહનીયના સદુભાવમાં આયુષ્ય કર્મને સદ્ભાવ અકેવલી આત્માની જેમ સમસ્ત જીવમાં હોય છે. પરંતુ જે જીવમાં આયુષ્ય કર્મનો સદૂભાવ હોય છે, તે જીવમાં મોહનીયન સદ્દભાવ વિકલ્પ હોય છે અક્ષીણ મેહવાળા જેમાં તે આયુ અને મોહનીયને સદ્ભાવ એક સાથે જ રહે છે, પરંતુ ક્ષીણ મેહવાળા જેમાં તે કેવળ આયુષ્યને જ સદ્દ ભાવ રહે છે પણ આયુષ્યની સાથે મેહનીયનો સદુભાવ રહેતું નથી મેહનીય કમની સાથે આયુષ્યની જેમ જ નામ, ગોત્ર અને અંતરાય, આ ત્રણેને સદ્ભાવ નિય. મથી જ હોય છે. પરંતુ જે જીવમાં નામ, ગોત્ર અને આયુકર્મને સદૂભાવ હોય છે. તે જીવમાં મોહનીય કર્મને સદૂભાવ હોય છે પણ ખરો અને નથી પણ હેતે. અક્ષણ મેહવાળા જીવમાં મોહનીયની સાથે નામ, ગોત્ર અને અંતરાય કર્મને સદૂભાવ જ રહે છે. પરંતુ ક્ષીણ મેહવાળા જીવમાં એ ત્રણ મેહનીય કર્મ વિના પણ હોય છે. હવે આયુકર્મની સાથેના બાકીના ત્રણ કર્મના સંબંધ વિષયક વિકલ્પ બતાવવામાં આવે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૭