Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७२२
भगवतीसूत्रे अस्त्येककः कश्चित् अश्रुत्वा केवलिप्रभृतेः सकाशात् केवलां बोधि बुध्येत, अस्त्येककः कश्चित् अश्रुत्वा केबलिप्रभृतेः सकाशात् केवलामनगारितां पत्रजेत् , अस्त्येककः कश्चित् , अश्रुत्वा केवलिप्रभृतेः सकाशात् केवलं ब्रह्मचर्यवासम् आवसेत् , अस्त्येककः कश्चित् अश्रुत्वा केवलिप्रभृतेः सकाशात् केवलेन संयमेन संयच्छेत् , अस्त्येककः कश्चित् केवलिप्रभृतेः सकाशात् अश्रुत्वा केवलेन संवरेण संदृणुयात्, अस्त्येककः कश्चित् केवलिप्रभृतेः सकाशात् अश्रुत्वा खलु केवलम् आभिनिवोधिकज्ञानमुत्पादयेत् , अस्त्येककः कश्चित् केवलिप्रभृतेः सकाशात् अश्रुत्वा केवलं श्रुतज्ञानमुत्पादयेत् , अरत्येककः कश्चित् केवलिप्रभृतेः सकाशात् अश्रुत्वा केवलम् अवधिज्ञानमुत्पादयेत् , अस्त्येककः कश्चित् केवलिप्रभृतेः सकाशात् अश्रुत्वा ज्जा) यहां यावत् पद से इस पाठ का जो कि पहिले कहा गया है संग्रह हुआ है "कोई जीव केवली आदि से विना सुने भी केवलयोधि को-शुद्ध सम्यग्दर्शन को-अनुभवित कर सकता है, कोई केवली आदि से विना सुने भी केवल अनगारिता को धारण कर सकता है कोई एक जीव केवली आदि से विना सुने भी केवलब्रह्मचर्यवास में रह सकता है, कोई एक जीव केवली आदि से विना सुने भी केवल संयम से संयमयतना कर सकता है, कोई एक जीव केवली आदि से विना सुने भी केवल संवर से शुभाध्यवसाय वृत्तिरूप संवर कर सकता है कोई एक जीव केवली आदि से सुने विना भी केवल आभिनिबोधिक ज्ञान उत्पन्न कर सकता है, कोई एक जीव केवली आदि से विना सुने भी केवल श्रुतज्ञान उत्पन्न कर सकता है, कोई एक जीव केवली आदि से विना सुने भी केवल अवधिज्ञान उत्पन्न कर सकता है, कोई एक
પાઠને ગ્રહણ કરવામાં આવ્યું છે-“ કઈ કેવલી આદિની પાસે શ્રવણ કર્યા વિના પણ કેવલબધિને (શુદ્ધ સમ્યગ્દર્શનનો) અનુભવ કરી શકે છે, કઈ જીવ કેવલી આદિ પાસે ધર્મશ્રવણ કર્યા વિના પણ અણગારાવસ્થા ધારણ કરી શકે છે, કેઈ જીવ કેવલી આદિની સમીપે ધર્મશ્રવણ કર્યા વિના પણ શુદ્ધ બ્રહ્મચર્યવ્રત એવી શકે છે, કેઈ જીવ કેવલી આદિને ઉપદેશ શ્રવણ કર્યા વિના પણ કેવલ સંયમદ્વારા સંયમયતન કરી શકે છે, કોઈ જીવ કેવલી આદિ સમીપે ધર્મશ્રવણ કર્યા વિના પણ શુદ્ધ સંવરદ્વારા આર્સને નિરોધ કરી શકે છે. કેઈક જીવ કેવલી આદિ સમીપે શ્રવણ કર્યા વિના પણ આભિનિબેધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે, કેઈક જીવ કેવલી આદિની પાસે શ્રવણ કર્યા વિના શ્રતજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે, કઈક જીવ કેવલી આદિની પાસે શ્રવણ કર્યા વિના
શ્રી ભગવતી સૂત્રઃ ૭