Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमैयचन्द्रिका टीकाश०९३०३१ उद्देशक विषर्यावरणम् अवधिज्ञानोत्पत्तिः, लेश्या, ज्ञानम् , मनोयोगी-इत्यादि, संघातनम् , संस्थानम् , उच्चस्त्वम् , आयुष्यम् , वेदः-पुरुष वेदादिः, कषायः-संज्वलनक्रोधादि, अध्यवसायः-प्रशस्ताध्यवसायः, नारक-तिर्यक्-देव-मनुष्यभवेभ्यो मुक्तिः, अनन्तानुवन्ध्यादिकषायक्षयः, अश्रुत्वा केवली धर्मोपदेशं न करोति, प्रव्रज्यां न ददाति, सिद्धो भवति, ऊर्ध्वाधस्तियग्लोकेषु भवति, ऊर्ध्वलोके वृत्तवैताढथे भवति, होने का कथन, अवधिज्ञानी के मनोयोगी आदि होने का कथन अवधिज्ञानी के कौनसा उपयोग होता है ऐसा प्रश्न और इसका उत्तर अवधिज्ञानी के संहनन और संस्थान होने का कथन; अवधिज्ञानी की ऊँचाई का कथन, अवधिज्ञानी के आयुष्क का कथन, वेद सहित होने का कथन, पुरुषवेद में वर्तमान होने का और पुरुषनपुंमक वेद में वर्तमान होने का कथन, अवधिज्ञानी कषायसहित होता है ऐसा कथन, कषाययुक्त होने में उसके संज्वलन क्रोधादि कषाय ही होते हैं ऐसा कथन असंख्यात अध्यवसाय इसके अवधिज्ञानी को होता है ऐसा कथन, अध्यवसायों में भी प्रशस्त अध्यवसाय ही होते हैं ऐसा कथन, नारक, तिर्यंच, देव, और मनुष्य भव इनसे उसकी छूट हो जाती है ऐसा कथन-इसके अनन्तानुबंधी आदि कषाय का क्षय कथन, अश्रुत्वा केवली धर्मोपदेश नहीं करता है प्रव्रज्या नहीं देता है, पर सिद्ध हो जाता है । अश्रुत्वा केवली ऊर्श्वलोक में, अधोलोक में और तिर्यग्लोक में होता है। ऊप्रलोक में वह वृत्तवैताढय में होता है। अधोलोक में પ્રતિપાદન આ ઉદેશકમાં કરવામાં આવ્યું છે. “અવધિજ્ઞાનીમાં ક ઉપયોગ હોય છે?” એ પ્રશ્ન અને તેને ઉત્તર. અવધિજ્ઞાનીના સંહનન, સંસ્થાન આદિનું કથન. અવધિજ્ઞાનીની ઊંચાઈ અને તેના આયુષ્યનું કથન. અવધિજ્ઞાની વેદસહિત હોય છે એવું કથન પુરુષવેદમાં વર્તમાન હવાનું અને પુરુષ નપુંસક વેદમાં વર્તમાન હોવાનું કથન. અવધિજ્ઞાની કષાયયુક્ત હોય છે એવું કથન. તે સંજવલન ક્રોધાદિ કષાયવાળો હોય છે એવું કથન. અવધિજ્ઞાનીના અસંખ્યાત અધ્યવસાય &ાય છે, અને માત્ર પ્રશસ્ત અધ્યવસાય જ હોય છે એવું કથન. નારક, તિર્યંચ, દેવ અને મનુષ્ય, આ બેમાંથી તેઓ છૂટી જાય છે એવું કથન. તેમના અનન્તાનુંબધી આદિના ક્ષયનું કથન.
અકૃત્વા કેવલી (જેણે કેવલીની દેશના સાંભળી નથી એ જીવ) ધર્મોપદેશ કરતું નથી, પ્રવ્રજ્યા દેતું નથી, પણ સિદ્ધ થઈ જાય છે. અશ્રુત્વા કેવલી ઊર્વકમાં, અલેકમાં અને તિકમાં હોય છે. ઊર્વકમાં
શ્રી ભગવતી સૂત્ર : ૭