Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
६४२
भगवतीसूत्रे
मुण्डोभूत्वा अगारात अनगारितां प्रव्रजेत्, अस्त्येकको यावत् नो प्रत्रजेत्, अस्त्येककः केवलं ब्रह्मचर्यवासम् आवसेत्, अस्त्येककः केवलं ब्रह्मचर्यवासं नो आसेत्, अस्त्येककः केवलेन संयमेन संयच्छेत्, अस्त्येककः केवलेन संयमेन नो संयच्छेत् । एवं संवरेणापि । अस्त्येककः केवलम् आभिनिवोधिकज्ञानमुत्पादयेत् । अस्त्येकको यावत् नो उत्पादयेत् एवं यावत् मनः पर्यवज्ञानम् । अस्त्येककः । केवलज्ञानम् उत्पादयेत्, अस्त्येककः केवलज्ञानं नो उत्पादयेत् । तत्केनार्थेन भदन्त !
होकर गृहस्थावस्था छोड़ अनगारावस्था स्वीकार कर सकता है, कोई जीव शुद्ध ब्रह्मचर्यवास में रह सकता है, कोई जीव शुद्ध ब्रह्मचर्यवास में नहीं रह सकता है, कोई जीव शुद्ध संयमद्वारा संयमयतना कर सकता है, कोई जीव शुद्ध संयमद्वारा संयमयतना नहीं कर सकता है, इसी तरह से संवर के विषय में भी जानना चाहिये । कोई जीव केवलिप्रज्ञप्त धर्म को केवली से या यावत् उनके पक्ष की उपासिका से श्रवण किये विना शुद्ध आभिनिबोधिकज्ञान को उत्पन्न कर सकता है और कोई जीव यावत् उत्पन्न नहीं कर सकता है, इसी तरह से यावत् मनः पर्यय ज्ञानतक जानना चाहिये । कोई जीव केवलज्ञान उत्पन्न कर सकता है, और कोई जीव केवलज्ञान उत्पन्न नहीं कर सकता है। (से hणणं भंते! एवं वच्चइ असोच्चा णं तं चेव जाव अत्थेगइए केवल
ફાઇ જીવ શુદ્ધ સમ્યકત્વના અનુભવ કરી શકે છે અને કાઈ જીવ શુદ્ધ સમ્યકત્વના અનુભવ કરી શકતા નથી, કોઈ જીવ સુડિત થઈને ગૃહસ્થાવસ્થાને ત્યાગ કરીને અણુગારાવસ્થા અંગીકાર કરી શકે છે અને કેાઇ જીવ તે રીતે અણુગારાવસ્થા અંગીકાર કરી શકતા નથી, કેાઈ જીવ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી શકે છે અને કોઈ જીવ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી શકતા નથી, કાઈં જીવ શુદ્ધ સયમદ્વારા સંયમયતના કરી શકે છે અને કોઇ જીવ શુદ્ધ સંયમદ્વારા સયમ યતના કરી શકતા નથી, એજ પ્રમાણે સવરના વિષયમાં પણ સમજવું. કાઈ જીવ કેવલી પાસે અથવા કેવલીપાક્ષિક ઉપાસિકા પન્તની કોઈ પણ વ્યક્તિ પાસે કેલિપ્રપ્ત ધમ ને શ્રવણ કર્યાં વિના શુદ્ધ આભિનિબાધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે અને કોઈ જીવ એ રીતે આભિનિષેાધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી. એજ પ્રમાણે મનઃપયજ્ઞાન પન્તના વિષયની વકતવ્યતા પણુ સમ જવી. એજ પ્રમાણે કેાઇ જીવ કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે અને કાઈ જીવ ठेवणज्ञान उत्पन्न अरी शतो नथी. ( से केणणं भंते ! एवं वुच्चर असोच्चार्ण
श्री भगवती सूत्र : ৩