Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
७०८
भगवतीसूत्रे यस्य विशेषणत्वमङ्गीकृत्योक्तम् , वस्तुतस्तु ज्ञानावरणीयादीनां सर्वेषां विशेषणमिदं, तथा च अनन्तानुबन्ध्यादिस्वभावे तत्र क्षपिते सति ज्ञानावरणीयादिकं क्षपयत्येव, तथा चात्रपक्षे तालमस्तकस्येव कृत्त्वं क्रिया यस्य तत्तोलमस्तककृत्त्वं तदेवविधं च मोहनीयं भवति, इति कृत्वा यथाडि तालमस्तकविनाशक्रिया अवश्यम्भावितालविनाशा, एवं मोहनीयकर्मविनाशक्रियाऽपि अवश्यं भाविशेषकर्मविनाशा भवति, तथा चोक्तम्
" मस्तकमूचिविनाशे, तालस्य यथा ध्रुवो भवति नाशः ।
तद्वत् कर्मविनाशोऽपि मोहनीयक्षये :नित्यम् " ॥१॥ जाता है। यह विशेषण मोहनीय कर्म का है ऐसा मानकर यह कहा गया है परन्तु देखा जाय तो यह विशेषण ज्ञानावरणीय आदि सब कर्मी का है। तथा च-अनन्तानुबंधी आदि का स्वभाव क्षपित होने पर ज्ञानावरणीय आदि को यह नष्ट कर ही देता है। इस पक्ष में " ताल. मस्तक के समान है “ कृत्व" क्रिया जिसकी वह तालमस्तक कृत्व है -इस प्रकार का जय तालमस्तककृत्व मोहनीय होता है। तब अवश्य ही शेषकों का विनाश होता है। जैसे-अवश्यं भावी है ताल विनाश जिसमें ऐसी ताल मस्तक विनाश क्रिया होती है, उसी तरह से अवश्य भावी है शेष कर्मों का विनाश जिसमें ऐसी मोहनीय कर्म विनाश क्रिया भी होती है। कहा भी है-"मस्तकसूचिविनाशे"। इत्यादि
जिस प्रकार सूई के समान तीक्ष्ण ऐसे मस्तक के अग्रभाग का विनाश होने पर ताडवृक्ष का विनाश अवश्यं भावी है-उसी प्रकार से मोहनीय कर्म के नष्ट हो जाने पर शेष का का विनाश भी अवश्यंજ્ઞાનાવરણીય આદિ બધાં કર્મોના વિશેષણરૂપે પણ પ્રયોગ થયે છે, એમ માનવામાં પણ કોઈ વાંધો જણાતું નથી. વળી અનન્તાનુબંધી આદિને સ્વભાવ ક્ષપિત થતાં જ્ઞાનાવરણીય આદિને તે નષ્ટ કરી નાખે જ છે. જેમ તાલવૃક્ષના મસ્તકને છેદી નાખવામાં આવે તો તાલવૃક્ષ ક્ષીણ થઈ જાય છે, તેમ જ્યારે મેહનીયને “તાલમસ્તક કૃત્વ કરી નાખવામાં આવે છે-જ્યારે મેહનીય કર્મનો ક્ષય કરી નાખવામાં આવે છે ત્યારે બાકીનાં કર્મોને પણ અવશ્ય નાશ થઈ જાય છે. જેવી રીતે તાલવૃક્ષના મસ્તકને છેદી નાખવાથી તાલવૃક્ષનો અવશ્ય વિનાશ થાય છે, એ જ પ્રમાણે મેહનીય કમને વિનાશ થવાથી અન્ય કર્મોને પણ અવશ્ય વિનાશ થાય છે. કહ્યું પણ છે કે –
मस्तकसूचिविनाशे । इत्यादि
સોયના સમાન તીણ એવા મસ્તકના અગ્રભાગને વિનાશ થતા જેવી રીતે તાડવૃક્ષને અવશ્ય વિનાશ થાય છે, એ જ પ્રમાણે મેહનીય કર્મને નાશ થઈ
श्री.भगवती सूत्र : ७