Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
SHREE
भगवतीसूत्रे अधोलोकग्रामादिषु भवति, तिर्यग्लो के पञ्चदशकर्मभूमिषु भवति, ते एकस्मिन् समये कियन्तो भवन्ति ? इति प्रश्नः, केवल्यादिसकशात् धर्मश्रुत्वा कश्चित् धर्म लभते, कश्चिन्नो लभते, केवल्यादिसकाशात् धर्मोपदेशं श्रुत्वा सम्यग्दर्शनादिशालिजीवस्य अवधिज्ञानादिप्राप्तिः, लेश्या, ज्ञान, योगः, वेदः, उपशान्तवेदः, क्षीणवेदो वा भवति ? स्त्रीवेदादि, सकपायिणः, अपायिणो वा, उपशान्ताः क्षीणकपायिणो वा भवन्ति ? कियन्तः कपायाः ? अध्यवसायः, धर्मोपदेशः, प्रव्रज्यादानं, शिष्य
वह अधोलोक ग्रामादिकों में होता है । तिर्यग्लोक में वह पन्द्रह कर्मभू. मियों में होता है ऐसा कथन-अश्रुत्वा केवली एक समयमें कितने होते हैं ? ऐमा प्रश्न-और इसका उत्तर-तथा केवली आदिके पास धर्मश्रवण करके कोई जीव केवलीप्रज्ञप्त धर्मकी प्राप्ति करता है और कोई जीव धर्मकी प्राप्ति नहीं भी करता है ऐसा कथन-केवली आदि से धर्मोपदेश सुनकर सम्यग्दर्शनशाली जीव के अधिज्ञान आदि की प्राप्ति होने का कथन इसके लेश्याओं का कथन । इसके ज्ञानवाला, योगवाला, वेदराला, का
और उपशान्त वेदवाला अथवा क्षीणवेदवाला होने का प्रश्न और उत्तर ये श्रुत्वा धर्मप्राप्तिकारक जीव किस वेदवाले होते हैं ? इनके कषाओं की उपशान्तता होती है ? या क्षीणता होती है ? इनके कितनी कषायें होती हैं ?, अध्यवसाय कितने होते हैं ? ये धर्मोपदेश करते हैं, या नहीं करते हैं ? दीक्षा देते हैं या नहीं देते हैं ? इनके शिष्यप्रशिष्य भी તે વૃત્તવૈતાઢયમાં હોય છે. અધેલકમાં તે અલેકવર્તી ગ્રામાદિકમાં હોય છે. અને તિર્યકની પંદર કર્મભૂમિમાં તે હોય છે એવું કથન. “એક સમયમાં કેટલા કેવલી થાય છે,” એ પ્રશ્ન અને તેને ઉત્તર. કેવલી આદિની પાસે ઉપદેશ સાંભળીને કઈ જીવ કેવલિ પ્રજ્ઞત ધર્મની પ્રાપ્તિ કરે છે અને કઈ જીવ તેની પ્રાપ્તિ કરતું નથી એવું કથન. કેવલી આદિની પાસે ધર્મોપદેશ સાંભળીને સમ્યગ્દર્શનવાળે જીવ અવધિજ્ઞાન આદિની પ્રાપ્તિ કરે છે, એવું કથન. તેની લેશ્યાઓનું કયન. તે જ્ઞાનવાળે, વેગવાળે, વેદવાળે અને ઉપશાત વેદવાળે અથવા ક્ષીણ વેદ વાળ હોય છે કે નહીં, એવા પ્રશ્નો અને તેના ઉત્તરોનું કથન કેવલી આદિની પાસે ધર્મોપદેશ શ્રવણું કરીને ધર્મ પ્રાપ્તિ કરના જીવ કયા વેદવાળા હોય છે? તેમના કષાયોની ઉપશાન્તતા કે ક્ષીણતા હોય છે ખરી? તેઓ કેટલા કષાવાળા હોય છે? તેમના અધ્યવસાય કેટલા હોય છે? તેઓ ધર્મોપદેશ કરે છે કે નહીં? તેઓ દીક્ષા દે છે કે નહીં ? તેમના શિ અને પ્રશિપે દીક્ષા દે છે કે નથી દેતા ? તેઓ સિદ્ધ થાય
શ્રી ભગવતી સૂત્ર : ૭