Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
--
-
-
भगवतीसूत्रे भदन्त ! अनन्ताः पुद्गलास्तिकायप्रदेशाः किमेकं गुण पर्याययोगि द्रव्यं भवन्ति ११, किं वा ते अनन्ताः प्रदेशाः किं द्रव्यप्रदेशो भवन्ति ? २, एवमष्टापि पूर्वोक्ता विकल्या वक्तव्या इति प्रश्नः, भगवानाह-' एवं चेव जाच सिय दवाइं च, दव्यदेसा य' हे गौतम! एवमेव पूर्वोक्त चतुः पुद्गलास्तिकायप्रदेशवदेव पञ्च-षट्-सप्ताऽष्ट-नव-दश-संख्याताऽसंख्यात-पुद्गलास्तिकायप्रदेशवदेव अनन्तपुद्गलास्ति कायपदेशाः यावत्-स्यात् द्रव्यं १, स्यात् द्रव्यप्रदेशः २, स्यात् द्रव्याणि ३, स्यात् द्रव्यप्रदेशाः ४, स्यात् द्रव्यश्च द्रव्य देशश्च ५, स्यात् द्रव्यं द्रव्यदेशाश्च ६, स्यात् द्रव्याणि च द्रव्यदेशश्च.७, स्यात् द्रव्याणि च द्रव्यप्रदेशाश्च भवन्ति ॥सू० ४।। दब्बं ) हे भदन्त ! पुद्गलास्तिकाय के अनन्तप्रदेश क्या एक द्रव्यरूप होते हैं ? क्या वे एक द्रव्यदेशरूप होते हैं ? इसी तरह पूर्वोक्त आठों विकल्प की तरह शेष६ विकल्प यहां कहना चाहिये। इसके उत्तरमें प्रभु कहते हैं (एवं चेव जाव सिय दव्वाइं य, व्वदेसा य ) हे गौतम ! पूर्वोक्त चार पुद्गलास्तिकायप्रदेशों को तरह और पांच, छह, सात, यावत् आठ नौ दश, संख्यात असंख्यात पुद्गलास्तिकाय के प्रदेशों की तरह अनन्त पुद्गलास्तिकायप्रदेश कदाचित एक द्रव्यरूप होते हैं, कदाचित् एक द्रव्यदेशरूप होते हैं। कदाचित् अनेक द्रव्यरूप होते हैं। कदाचित् अनेक द्रव्यदेशरूप होते हैं। कदाचित् एक द्रव्यरूप और एक द्रव्यदेशरूप होते हैं। कदाचित् एक द्रव्यरूप और अनेक द्रव्य देशरूप होते हैं। कदाचित् अनेक द्रव्यरूप और एक द्रव्यदेशरूप होते हैं और कदाचित् अनेक द्रव्यरूप और अनेक द्रव्यदेशरूप होते हैं । सू०४ ॥ પદ્લાસ્તિકાયના અનંતપ્રદેશ શું એક દ્રવ્યરૂપ હોય છે? (૨) શું તેઓ એક દ્રવ્ય દેશરૂપ હોય છે? એજ પ્રમાણે બાકીના છ વિકપે પણ અહીં કહેવા જોઈએ
महावीर प्रभुना उत्तर-( एवं चेव जाव सिय दब्वाईच, दब्वदेसा य ) હે ગૌતમ! પૂર્વોક્ત ચાર પુલસ્તિકાય પ્રદેશોના જેવું જ અને પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, સંખ્યાત અને અસંખ્યાત પુદ્ગલાસ્તિકાયના પ્રદેશોના જેવું જ અનત પુતલાસ્તિકાય પ્રદેશોનું પણ કથન સમજવું કહેવાનું તાત્પર્યા એ છે કે અનંત પુલાસ્તિકાય પ્રદેશ કયારેક એક દ્રવ્યરૂપ પણ હોય છે, ક્યારેક એક દ્રવ્યદેશરૂપ પણ હોય છે, ક્યારેક અનેક દ્રવ્યરૂપ પણ હોય છે, ક્યારેક અનેક દ્રવ્યદેશરૂપ પણ હોય છે. કયારેક એક દ્રવ્યરૂપ અને એક દ્રવ્ય દેશરૂપ પણ હોય છે, ક્યારેક એક દ્રવ્યરૂપ અને અનેક દ્રવ્યદેશરૂપ પણ હોય છે. ક્યારેક અનેક દ્રવ્યરૂપ અને એક દ્રવ્યદેશરૂપ પણ હોય છે, તથા કયારેક અનેક દ્રવ્યરૂપ અને અનેક દ્રવ્યદેશરૂપ પણ હોય છે. સૂત્ર ૪
श्री. भगवती सूत्र : ७