Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
-
wo
भगवतीसूत्रे ही होते हैं जो चतुर्दशपूर्वधारी होते हैं और तथाविध आहारकशरीर को निर्माण करने के प्रयोजनवाले होते हैं । इस कथन से यह समझना चाहिये कि आहारकशरीर का निर्माण यदि-कोई कर सकता है तो वह चतुर्दशपूर्वधारी ही कर सकता है परन्तु वह चतुर्दशपूर्वधारी इस का निर्माण तभी करता है जब इसके निर्माण करने की उसे आवश्य. कता पड़ती है। यह शरीर विशिष्ट लब्धिजन्य होता है-अतः इसलब्धि का प्रयोग चतुर्दशपूर्वधारी तभी करता है कि जब उसे किसी सूक्ष्म विषय में संदेह हो जाता है और वह स्वयं से निवारित नहीं होता है तथा सर्वज्ञ का सविधान नहीं होना है तब वह औदारिकशरीर से क्षेत्रान्तर में स्थित सर्वज्ञ के पास जाना असंभव जानकर अपनी विशिष्टलब्धिका उम समय प्रयोग करता है और एक हस्तप्रमाण छोटा मा शरीर बनाता है जो उत्तमाङ्ग (मस्तक से प्रकट होता है यह पुद्गल जन्य होताहै सुन्दर होता है-प्रशस्त उद्देश्यसे बनाये जाने के कारण निरवद्य होता है । तथा अत्यन्त सूक्ष्म होने के कारण अव्याघाती होता है। ऐसे शरीर से वह क्षेत्रान्तरस्थित सर्वज्ञ भगवान् के पास पहुँच कर उनसे सदेह आदि
તેનું કારણ એ છે કે આહારક શરીરના સબંવક એવાં છે જ થઈ શકે છે કે જેઓ ચૌદપૂર્વધારી હેય છે અને તથાવિધ (તે પ્રકારના) આહારક શરીરનું નિર્માણ કરવાના પ્રયેાજનવાળા હોય છે. આ કથનથી એવું સમજવું જોઈએ કે આહારક શરીરનું નિર્માણ જે કઈ કરી શકતું હોય તે તે ચૌદ પૂર્વ ધારી જ કરી શકે છે પણ તે ચૌદ પૂર્વ ધારી ત્યારે જ તેનું નિર્માણ કરે છે કે જ્યારે તેનું નિર્માણ કરવાની તેને આવશ્યકતા પડે છે. આ શરીર વિશિષ્ટ લબ્ધિજન્ય હોય છે. તેથી તે લબ્ધિનો પ્રયોગ ચૌદ પૂર્વ ધારી ત્યારે જ કરે છે કે જ્યારે તેને સૂક્ષમ વિષયમાં સંદેહ ઉદ્ભવે છે, અને તે પોતે જ તે સંદેહનું નિવારણ કરી શકતા નથી તથા સમીપમાં કેઈ સર્વજ્ઞ પણ હતા નથી. આવી પરિસ્થિતિમાં ઔદ રિઝ શરીરની મદદથી ક્ષેત્રાન્તરમાં રહેલા સર્વ. જ્ઞની પાસે જવાનું અશક્ય માનીને તે વિશિષ્ટ લબ્ધિનો તે સમયે તે પ્રેમ કરે છે, અને એક હસ્તપ્રમાણ નાનકડું શરીર બનાવે છે, તે ઉત્તમ ( भरत ) थी ५४. थाय छ, ते पुरसय हाय छ, संकाय छ, प्रशस्त ઉદેશ્યથી બનાવવામાં આવેલું હોવાથી નિરવ હોય છે, તથા અત્યન્ત ભૂમિ હોવાને લીધે અાઘાતિ હોય છે. એવા શરીરથી તે અન્ય ક્ષેત્રમાં રહેલા સર્વજ્ઞ ભગવાનની પાસે પહોંચી જાય છે, અને તેમની પાસે પિતાના સદેહા
શ્રી ભગવતી સૂત્ર : ૭