Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टीका श० ८ उ०९ सू० ६ वैक्रियशरीरप्रयोगान्धवर्णनम् ३४३ गौतमः पृच्छति-'गेवेजकप्पाईयपुच्छा' हे भदन्त ! ग्रैवेयककल्पातीतपृच्छा ? तथा च ग्रैवेयककल्पातीतदेववैक्रियशरीरप्रयोगस्य बन्धान्तरं कालतः कियचिरं कथन यहाँ आनत की तरह से ही जानना चाहिये। तात्पर्य ऐसा है कि प्राणत आरण और अच्युत ये क्रमशः दशवें, ग्यारहवें और बारहवें देवलोक हैं-इनमें जघन्यस्थिति क्रमशः उन्नीस बीस और इक्कीस सागरोपम है । सो यही अपनी २ जघन्यस्थिति सर्वबंध के जघन्यरूप से अन्तर प्रकट करने में वर्षपृथक्त्व से अधिक करके कहनी चाहिये-जैसे प्राणतवासी देव प्रथम समय में बैंक्रियशरीर का सर्वबंध करके वहां पर १९ सागरोपम तक रहा और बाद में जब वह वहां च्युत हुआ तो वर्ष पृथक्त्व तक मनुष्यपर्याय में रहकर फिर प्राणत देवलोक का देव बना और प्रथम समय में यहां सर्वबंधक हो गया-तो ऐसी स्थिति में यहां अबके वैक्रियशरीर के सर्वबंध में और पहिले के सर्वबंध में अन्तर जघन्य से वर्षपृथक्त्व अधिक १९ सागरोएम का होता है-इसी तरह से अपनी २ जघन्यस्थिति को वर्षपृथक्त्व से अधिक करके जघन्य रूप से सर्वबंध का अन्तर आरण और अच्युत इन देवलोकों के देवों के वैक्रियशरीर के विषय में भी समझ लेना चाहिये । बाकी का सय कथन आनत देवलोक के देवों के वैक्रियशरीरप्रयोग के समान ही है। જવું. પ્રાણત, આરણ અને અચુત, એ અનુક્રમે દશમાં, અગિયારમાં અને બારમાં દેવલોક છે. તે દેવકના દેવાની જઘન્ય સ્થિતિ અનુક્રમે ૧૯, ૨૦, અને ૨૧ સાગરોપમની કહી છે–તે દરેકની જઘન્ય સ્થિતિમાં વર્ષ પ્રથક પ્રમાણ કાળ ઉમેરવાથી તે દરેકના સર્વબંધનું જઘન્ય અંતર આવી જાય છે. જેમ કે પ્રતવાસી દેવ પ્રથમ સમયમાં વૈકિયશરીરને સર્વબંધ કરીને ૧૯ સાગરોપમ પર્યન્ત ત્યાં રહ્યો. ત્યાંથી ચ્યવીને વર્ષપૃથકત્વ પર્યન્ત મનુષ્ય પર્યાયમાં રહ્યો. ત્યાથી મરીને ફરીથી પ્રાણત દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયો અને ત્યાં પ્રથમ સમયમાં સર્વબંધક થઈ ગયે. તો આ રીતે તેના પૂર્વના સર્વબંધ અને હવેના સર્વબંધની વચ્ચે ૧૯ સાગરોપમ અને વર્ષ પૃથકત્વ પ્રમાણુ જઘન્ય કાળનું અંતર પડી જશે. આ રીતે જ ગણતરી કરતા આરણ અને અચુત દેવકના દેવોના વૈક્રિય શરીરનું જઘન્ય સર્વબધાન્તર અનુક્રમે ૨૦ સાગરોપમ અને વર્ષ પૃથકત્વ પ્રમાણ કાળનું તથા ૨૧ સાગરોપમ અને વર્ષ પૃથકત્વ પ્રમાણ કાળનું આવી જાય છે. બાકીનું સમસ્ત કથન આનત દેવકના દેવના વિઝિયશરીર પ્રયોગના કથન પ્રમાણે સમજવું હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે -“गेवेज्जकप्पाईय पुच्छा” महन्त ! अवय ४८यातीत हेवाना वैठिय
શ્રી ભગવતી સૂત્ર : ૭