Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टीका श० ८ उ०९ सू.४ औदारिकशरीरप्रयोगवन्धवर्णनम् २७३ केषु चोत्पन्नः, तत्र च संख्यातवर्षांभ्यधिकसागरोपमसहस्रद्वयरूपाम् उत्कृष्टत्रसकायिककायस्थितिम् अतिबाह्य एकेन्द्रियेऽवेवोत्पद्य सर्ववन्धको जातः, इत्येवं सर्वबन्धयोरन्तरमुत्कृष्टेन संख्येयवाभ्यधिके द्वे सागरोपमसहस्रे भवति, सर्ववन्ध समयहीन एकेन्द्रियोत्कृष्ट भवस्थितेस्त्रसकायस्थितौ प्रक्षेपणेऽपि संख्यातस्थानानां संख्यातभेदत्वेन संख्यातवर्षाभ्यधिकत्वस्याव्याहतत्वात् , 'देसबंधंतरं जहण्णेणं खुड्डागं भवग्गहणं समयाहियं, उक्कसेणं दो सागरोवमसहस्साई संखेज्जवासममहियाइं ' जीवस्यैकेन्द्रियत्वे नोए केन्द्रियत्वे पुनरेकेन्द्रियत्वे एकेन्द्रियौदारिकमरकर वह उसकायिकों में उत्पन्न हुआ, वहां संख्यातवर्ष अधिक, दो हजार सागर तक की उस्कृष्ट त्रसकायिकों की कायस्थिति में रहा-बाद में उसे समाप्त कर वह पुनः एकेन्द्रियो में ही उत्पन्न होकर सर्वबन्धक हुआ इस प्रकार इन पूर्वापर दो सर्वबंधों में उत्कृष्ट अन्तर संख्यातवर्ष अधिक दो हजार सागर का होता है। सर्वबंध के समय से हीन एकेन्द्रियजीवोत्कृष्ट भवस्थिति को सकाय की कायस्थिति में प्रक्षिप्त कर देने पर भी उसमें संख्यातवर्षाधिकता के आने में कोई बाधा नहीं आती है। क्यों कि संख्यातस्थानों के संख्यात भेद होते हैं। (देसबंधतरं जहण्णेणं खुड्डागं भवग्गहणं समयाहियं उक्कोसेणं दो सागरोवम सहस्साइं संखेज्जवासमन्भहियाई) कोई एक जीव पहिले एकेन्द्रिय पर्याय में था, वह वहां से मरकर दो इन्द्रियादिकों में उत्पन्न हो गया फिर वहां से मरकर वह एकेन्द्रिय पर्याय में आगया-सो यहां पर उसके તે ત્રસકાયિકમાં ઉત્પન્ન થયે. ત્યાં બે હજાર સાગરોપમ કરતાં સંખ્યાત અધિક વર્ષ પ્રમાણ ત્રસકાવિકની ઉત્કૃષ્ટ કાયસ્થિતિમાં તે રહ્યો, ત્યાંથી મરીને તે પુનઃ એકેન્દ્રિમાં જ ઉત્પન્ન થઈને સર્વબલ્પક બન્યા. આ પ્રમાણે આ પૂર્વાપર સર્વબધાની વચ્ચે ઉત્કૃષ્ટ અંતર બે હજાર સાગરોપમ કરતાં સંખ્યાત વર્ષ અધિકનું પડે છે. સર્વબંધના સમયથી હીન એકેન્દ્રિય જીવોત્કૃષ્ટ ભવરિથતિને ત્રસકાયની કાયસ્થિતિમાં મેળવી દેવા છતાં પણ તેમાં સંખ્યાત વર્ષની અધિકતા આવવામાં કોઈ બાધા આવતી નથી કારણ કે સંખ્યાત સ્થાને सभ्यात मह ाय छे ( देसबध तर जहण्णेण खुड्ड गं भवग्गहण समयाहियं उक्कोसेण दो सागरोवमसहस्साइ संखेज्जवासमब्भडियाई) : १ પહેલાં એકેન્દ્રિય પર્યાયમાં હતું, ત્યાંથી મરીને તે દ્વીન્દ્રિમાં ઉત્પન્ન થઈ ગ, વળી ત્યાંથી મરીને તે ફરીથી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ ગયે, તે એવી પરિસ્થિતિમાં તેના ઔદારિક શરીર પ્રયોગનું જે દેશબંધાન્તર હોય છે, તે
શ્રી ભગવતી સૂત્ર : ૭