Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
%
E
प्रमेयचन्द्रिका टीका श०८ उ० ९ सू० ५ वैक्रियशरीरप्रयोगवन्धवर्णनम् ३१३ योनानि, उत्कृष्टेन तु सागरोपमं समयोनं प्रतिपादितस्तथैव पतिपत्तव्यः किन्तु नैरयिकापेक्षया किञ्चिद् विशेषमाह-' नवरं जस्स जा ठिई सा भाणियव्या जाव अणुत्तरोववाइयाणं, सव्वबंधे एक्कं समय, देसबंधे जहण्णेणं एक्कत्तीस सागरोचमाई तिसमयऊणाई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं समयूणाई' नवरं नैरयिकापेक्षया देवानां विशेषस्तु यस्य या यावती स्थितिः प्ररूपिता सा भणितव्या, यावत् असुरकुमाराद्यनुत्तरौपपातिकानां वैक्रियशरीरपयोगस्य सर्वबन्धः एकं समयं भवति जघन्य आयु के बराबर है अर्थात् जघन्य से तीन समय कम दश हजार वर्ष का तथा उस्कृष्ट से सर्वबन्ध के एक समय कम एक सागरोपम का है अर्थात् अपनी अपनी उत्कृष्ट आयु के बराबर है, ऐसा ही नैरयिक जीवों के वैक्रिय शरीर का सर्वबंधकाल और देशबंधकाल कहा गया है 'नवरं' परन्तु नैरयिक जीवों की अपेक्षा से जो विशेषता है वह इस प्रकार से है-(जस्स जा ठिई सा भाणियव्वा जाव अणुत्तरोववाइयाणं, सव्वबंधे एकं समय, देसबंधे जहण्णेणं एक्कतीसं सागरोवमाइं, तिसमयऊणाई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं समयऊणाई) जिसकी जितनी स्थिति कही गई है वह स्थिति असुरकुमारों से लेकर अनुत्तरीपपातिक देवों तक कहनी चाहिये, और इनके वैक्रिय शरीर के सर्वबंध और देशबंधकाल में इस प्रकार से लगानी चाहिये अर्थात् इनके वैक्रिय शरीर का सर्वबंधकाल एक समय का है और देशबंधकाल जघन्य से
જઘન્ય આયુ હોય તેટલા જઘન્ય આયુ કરતા ત્રણ ન્યૂન સમય પ્રમાણ કો છે એટલે કે જઘન્યની અપેક્ષાએ ૧૦હજાર વર્ષ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણ અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ સર્વબંધને એક સમય બાદ કરતાં, એ કસાગરોપમ પ્રમાણ કાળ કરતાં એક ન્યૂન સમય પ્રમાણ છે–એટલે કે પિતપોતાના ઉત્કૃષ્ટ આયુષ્યની બરાબર છે, નારકોના સર્વબંધકાળ અને દેશબંધકાળ વિષે આ પ્રમાણ આગળ કહેવામાં આવ્યું છે. પરન્ત નારક જીવોના કરતાં અસુરકુમારાદિના વૈકિય. શરીરના દેશબંધકાળ અને સર્વબંધકાળમાં નીચે પ્રમાણ વિશેષતાં રહેલી છે
" नवरं जस्स जा ठिई सा भाणियव्वा जाव अणुत्तरोववाइयाणं, सव्वबंधे एक्कं समयं, देसबंधे जहण्णेणं एकतीसं सागरोवमाइं, तिसमयऊणाई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं समयऊणाई"
જેમની જેટલી સ્થિતિ કહી છે તે સ્થિતિ (અસુરકુમારોથી લઈને અનુ. ત્તરૌપપાતિક દેવે પર્યન્તના જીવની સ્થિતિ) કહેવી જોઈએ. અને દેશબંધકાળનું કથન કરતી વખતે દેશબંધને જધન્યકાળ તે દરેકની જઘન્ય આયુસ્થિતિ
भ०४०
શ્રી ભગવતી સૂત્ર : ૭