Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीस्त्रे ख्येयभागम्, एवं वैक्रियशरीरप्रयोगस्य देशबन्धान्तरमपि जघन्येन एक समयं भवति, उत्कृष्टेन अनन्तं कालम् , अनन्ता उत्सर्पिण्यवसर्पिण्यः कालतः, क्षेत्रतः अनन्ता लोकाः, असंख्येयाः पुद्गलपरिवर्ता भवतीति भावः, तत्र औदारिकशरीरी वैक्रियं गतः प्रथमसमये सर्वबन्धकः, द्वितीये देशबन्धको भूत्वा मृतः सन् देवेषु नैरयिकेषु वा वैक्रियशरीरिषु अविग्रहेणोत्पद्यमानः प्रथमसमये सर्वबन्धको भवतीत्येवंरीत्या सर्वबन्धान्तरम् एक समयम् , अथ च औदारिकशरीरी वैक्रियं गतो वैक्रियशरीरिषु वा देवादिषु समुत्पन्नः, स च प्रथमसमये सर्वबन्धकोभूत्वा देशबंध च कृत्वा मृतः तदनन्तरमनन्तं कालम् औदारिकशरीरिषु वनस्पत्यादिषु स्थित्वा वैक्रियशरीरित्पन्नः, तत्र च प्रथमसमये सर्वबन्धको जातः, तथा च सर्व बन्धयो
औदारिक शरीरधारी विक्रियावस्था को प्राप्त हुआ सो वह प्रथम समय में वैक्रियशरीर का सर्वबंधक होकर द्वितीय समय में देशबंधक हुआ
और मरकर फिर वह वैक्रियशरीरधारी देवों में या नैरयिकों में अविग्रह गति से उत्पन्न हो गया वहां वह प्रथम समय में सर्वबंधक हुआइस रीति से पूर्व और सर्वबंध में अन्तर जघन्य से एक समय का होता है। और उत्कृष्ट अन्तर इस प्रकार से होता है-कोई औदारिक शरीरधारी जीव विक्रिया अवस्थावाला होकर वैक्रियशरीरधारी देवादिकों में उत्पन्न हुआ, वहां वह प्रथम समय में सर्वबंधक होकर बाद में देशबंधक हुआ और मर गया-इसके बाद वह अन्तकाल तक औदारिक शरीरवाले वनस्पत्यादिकों में जन्म लेकर रहा बाद में यहां से मरकर वैक्रियशरीरवालों में उत्पन्न हो गया-वहां वह प्रथम समय में सर्वबंधक हुआ-इस प्रकार से इन सर्वबंध में और पहिले के सर्वबंध में अन्तराल અવસ્થા પ્રાપ્ત કરી. ત્યારે પ્રથમ સમયમાં તે વિક્રિયશરીરને સવબંધક થઈને દ્વિતીય સમયમાં દેશબંધક થયે, અને મરીને ફરીથી તે વૈકિય શરીરધારી દેવામાં અથવા નારકમાં અવિગ્રહ ગતિથી ઉત્પન્ન થઈ ગયે. ત્યાં તે પ્રથમ સમયમાં સર્વબંધક રહ્યો-અ રીતે પહેલા સર્વબંધ અને આ સર્વબંધ વચ્ચે એક સમયનું અંતર પડે છે. અને ઉત્કૃષ્ટ અંતરનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે કર્યું છે
કેઈ દારિક શરીરધારી જીવ વિકિયા અવસ્થાવાળે થઈને વિકિયશરીરધારી દેવાદિકમાં ઉત્પન્ન થયે, ત્યાં તે પ્રથમ સમયમાં સર્વબંધક થઈને ત્યાર બાદ દેશબંધક થયે. અને મરણ પામે. ત્યાર બાદ તે અનંતકાળ સુધી
દારિક શરીરવાળા વનસ્પતિકાય આદિકમાં જન્મ લઈને રહ્યો. ત્યાર બાદ ત્યાંથી મારીને તે કિયશરીરવાળામાં ઉત્પન્ન થઈ ગયે, ત્યાં તે પ્રથમ સમયમાં
શ્રી ભગવતી સૂત્ર : ૭