Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टीका श०८ उ०९ खू०५ वैक्रियशरीर प्रयोग बन्धवर्णनम् ३०७ द्वितीयसमये देशवन्धको भूत्वा मृतः इत्येवंरीत्या देशबन्धो जघन्येन एकं समयं भवति, उत्कृष्टेन तु त्रयस्त्रिंशत् सागरोपमानि समयोनानि - तथाहि देवेषु नैरयिकेषु चोत्कृष्ट स्थितिप्रत्पद्यमानः प्रथमसमये वैक्रियशरीरस्य सर्वबन्धकः, ततः परं देशबन्धको भवति, अतः सर्वबन्धसमयोनानि त्रयस्त्रिंशत् सगरोपमाणि उत्कृष्टतो देशबन्ध इति भावः । गौतमः पृच्छति' बाउक्काइयएर्गिदियवे उब्विय पुच्छा' हे भदन्त ! वायुकायिके के न्द्रियवैक्रियपृच्छा, तथा च वायुकायिकै केन्द्रियवैक्रियशरीप्रयोगवन्धः कालतः कियचिरं भवतीति प्रश्नः, भगवानाह - ' गोयमा ! सव्वबंधे
समय में उसका सर्वबंधक होता है । और द्वितीयादि समयों में देशबंधक होकर वह मर जाता है-इस प्रकार देशबंधक का समय जघन्य से एक समय का आना है। तथा उत्कृष्ट से जो इसका समय एक समय कम ३३ सागर का कहा गया है- सो वह इस प्रकार से है - ३३ सागर प्रमाण की स्थितिवाले देवों में या नारकों में उत्पन्न हुआ जीव
थम समय में वैक्रियशरीर का सर्वबंधक होता है - बाद में वह देश - धक होता है । इस तरह सर्वबंध का प्रथम समय कम ३३ सागरोपम की उत्कृष्ट स्थिति देशबंध की होती है।
अब गौतमस्वामी प्रभु से पूछते हैं - ( वाउक्काइए गिंदिय वेडन्चिय पुच्छा ) हे भदन्त ! वायुकायिक एकेन्द्रिय का वैक्रियशरीरप्रयोगबंध काल की अपेक्षा से कबतक होता है। इसके उत्तर में प्रभु कहते हैं
સબધક હોય છે. અને દ્વિતીય સમયમાં દેશખ ધક હોય છે, આ રીતે દ્વિતી યાદિ સમયમાં દેશબંધક થઈને તે મરી જાય છે. આ રીતે દેશખ ધના કાળ જઘન્યની અપેક્ષાએ એક સમયના આવે છે. ઉત્કૃષ્ટની અપેક્ષાએ દેશખ ધને સમય ૩૩ સાગરે પમ કરતાં એક ન્યૂન સમયના જે કહ્યો છે તેવું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. ૩૩ સાગરાપમ પ્રમાણની સ્થિતિવાળા દેવામાં અથવા નારકામાં ઉત્પન્ન થયેલા જીવ પ્રથમ સમયે વૈક્રિયશરીરના સબધક હોય છે અને ત્યાર બાદ તે દેશબક થાય છે. તેથી સબધના એક સમય ખાદ કરતાં દેશબંધને ઉત્કૃષ્ટ કાળ ૩૩ સાગરોપમ કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ આવી જાય છે.
गौतभस्वाभीन। प्रश्न - ( वाउक्काइय एगिदिय वे उब्वियपुच्छा) डे लह ન્ત! વાયુકાયિક એકેન્દ્રિયના વૈક્રિયશરીરપ્રયાગમ ધ કાળની અપેક્ષાએ ચાં સુધી રહે છે ?
श्री भगवती सूत्र : ৩