Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२२५
भगवती तथाविधपुद्गला यस्य जीवस्यासौ सद्व्यः , वीर्यप्रधानः सयोगो वीर्यसयोगः, स चासौ सद्व्यश्च तस्य भावस्तया वीर्यसयोगसव्व्यतया सवीर्यतया, सयोगतया, सद्व्यतया च जीवस्य, तथा प्रमादप्रत्ययात् प्रमादलक्षणकारणात् , तथा 'कर्म च' एकेन्द्रियजात्यादिकमुदयवर्ति, योगं च ' काययोगादिकम् , 'भवं च ' अनुभूयमानम् तिर्यग्भवादिकम् 'आयुष्यश्च' उदयवर्तितिर्यगायु
कादिकम् , प्रतीत्य-आश्रित्य कर्म-योग-भवायुष्कापेक्षया इत्यर्थ. औदारिकशरीरप्रयोगनामकर्मणः औदारिकशरीरप्रयोगसम्पादकं यन्नाम तस्य कर्मणः उदयेन औदारिकशरीरमयोगबन्धो भवतीति भावः । गौतमः पृच्छति-' एगिदिय ओरोलियसरीरप्पओगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं' हे भदन्त ! एकेऔर इस वीर्य से युक्तता का नाम सवीर्यता है। एकेन्द्रिय से लेकर पंचेन्द्रिय तक समस्त जीवों के तरतमादिरूप में सवीर्यता है । मन, वचन और काय इनके व्यापार का नाम योग है-इस योग से युक्तता का नाम सयोगता है । तथाविध पुद्गलों का नाम द्रव्य है । इस द्रव्य से युक्तता का नाम सद्र्व्यता है । विकथा, कषाय आदि का नाम प्रमाद है। उदयवर्ती एकेन्द्रिय जाति आदि कर्म, काययोग, अनुभूयमानतिर्यच आदि भव और उदयवर्ती तिर्यगायुष्क आदि आयुष्क हैं । जीव जब इन सवीर्यता आदि से युक्त होता है और कर्म योग आदि के यशवी होता है-तब उसके औदारिकशरीरसम्पादक नामकर्म के उदय में औदारिकशरीरप्रयोगबंध होता है। ____ अब गौतमस्वामी प्रभु से ऐसा पूछते हैं-' एगिदियओरालियसरीरप्पभोग घेणं भंते ! कस्स कम्मस्स उदएणं' हे भदन्त ! एकेन्द्रिय જન્ય શક્તિનું નામ વીર્ય છે. અને તે વીર્યથી યુક્તતાનું નામ સવીર્યતા છે. એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય પર્યન્તના સમસ્ત જીવમાં તરતમાદિ (વધારે, એનાથી પણ વધારે) રૂપે સવાર્યતા હોય છે. મન, વચન અને કાયના વ્યાપાર (પ્રવૃત્તિ) ને વેગ કહે છે. તે યોગથી યુક્તતાને સયોગતા કહે છે. તથાવિધ પુદ્રનું નામ દ્રવ્ય છે. અને તે દ્રવ્યથી યુક્તતાનું નામ સદ્રવ્યતા છે. વિકથા, કષાય આદિનું નામ પ્રમાદ છે. ઉદયવતી એ કેન્દ્રિય જાતિ આદિ કર્મ, કાય
ગ, આદિયોય, અનુભૂયમાન તિર્યંચ આદિ ભવ, અને ઉદયવર્તી તિર્યગાયુષ્ક આદિ આયુષ્ક છે. જીવ જ્યારે આ સવીર્યતા આદિથી યુક્ત થાય છે, અને કર્મ, યોગ આદિને અધીન થાય છે, ત્યારે દારિક શરીર સમ્પાદક નામ કર્મના ઉદયથી તેના દ્વારા ઔદારિક શરીર પ્રગ બંધ થાય છે.
गौतम स्वामीना -( एगिदियओरालियसरीरप्पओगव घे ण भते !
શ્રી ભગવતી સૂત્ર : ૭