Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टी० ० ८ ७०९ सु०५ मौदारिकशरीरप्रयोगबन्धवर्णनम् २६९
-
मनाहारकः सन् तृतीये समये सर्वबन्धक सम्पन्नः, अनाहारकसमयद्वयस्यैकः समयः समयोनायां पूर्व कोटयां तत्पूरणार्थ क्षिप्तः एकस्त्वधिकः, इति उत्कृष्टेन समयाधिका पूर्व कोटी सर्वबन्धान्तरं भवति, इति भावः, 'देसबंधतरं जहा एगिदियाणे तहा पंचिंदिय तिरिक्खजोणियाणं ' देशबन्धान्तरं तु यथा एकेन्द्रियाणामुक्तं तथा पश्चेन्द्रियतिर्यग्योनिकानामपि वक्तव्यम् , तथा च जघन्येन एकं समयं भवति, यथा देशबन्धको मृतः सर्वबन्धसमयानन्तरं देशबन्धको जातः इत्येवं देशबन्धान्तर जघन्येन एकं समयम् उत्कर्षेण अन्तर्मुहूर्त यथा औदारिकशरीरी देश
तक अनाहारक रहकर तृतीय समय में वह सर्वबंधक बना। अनाहार अवस्था के दो समयों में से एक समय, समय हीन पूर्वकोटि में उसे पूरी करने के लिये मिला दिया और एक बचा रहा-सो इस तरह से सर्वबंध का अन्तर उत्कृष्ट से यहां एक समय अधिक पूर्वकोटि का आजाता है-(देसबंधंतरं जहा एगिदियाणं तहा पंचिंदिय तिरिक्खजो. णियाणं) देशबंध का अन्तर जैसा एकेन्द्रिय जीवों का कहा गया है वैसा ही पंचेन्द्रियतिर्यचों का भी जानना चाहिये। एकेन्द्रिय जीवों में औदारिक शरीर का देशबंधान्तर जघन्य से एक समय का और उत्कृट से अन्तर्मुहूर्त का कहा गया है । उसी प्रकार से यहां पर भी जानना चाहिये । जैसे कोई देशबंधक मरा और वह सर्वबंधके एक समय के बाद देशबंधक हो गया-इस तरह से तो देशबंध का जघन्य से अन्तर एक समय का होता है। तथा कोई औदारिक शरीरी देशबंधक होकर તે સર્વબંધક બની ગયા છે. અનાહારક અવસ્થાના બે સમયેમાંથી એક સમય, સમયહીન (એક સમયની ન્યૂનતાવાળા) પૂર્વ કેદિકાળમાં તેને પૂરે કરવાને માટે મેળવી દેવામાં આવ્યું અને એક સમય બાકી રહ્યો. આ રીતે સર્વબંધનું ઉત્કૃષ્ટ અંતર અહીં પૂર્વ કેટિ કરતાં એક અધિક સમયનું આવી oलय छे. (देसबधंतर जहा एगि दियाण तहा पंचिं दियतिरिक्खजोणियाण) દેશબંધનું અંતર જેવું એકેન્દ્રિય જીવેનું કહ્યું છે, એવું જ પંચેન્દ્રિય તિય". ચેનું પણ સમજવું. એકેન્દ્રિય જીવમાં દરિક શરીરનું દેશબંધાન્તર જઘન્યની અપેક્ષાએ એક સમયનું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અંતમુહૂર્તનું કહ્યું છે. એ જ પ્રમાણે અહીં પણ સમજવું. હવે તેનું સ્પષ્ટીકરણ આપવામાં આવે છે જેમ કે કઈ દેશબંધક મરીને સર્વબંધના એક સમય બાદ દેશબંધક થઈ જાય, તે આ રીતે દેશબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ એક સમયનું થાય છે. તથા કઈ દારિક શરીર દેશબંધક થઈને વિકિયાને પ્રાપ્ત કરે છે
શ્રી ભગવતી સૂત્ર : ૭