Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२६८
भगवती सूत्रे दारिकपृच्छा, तथा च पञ्चेन्द्रियतिर्यग्योनिकोदारिकशरीरस्य बन्धान्तरं कालतः कियचिरं भवति ? इति प्रश्ना, भगवानाह- सव्यबंधंतरं जहण्णेणं खुड्डागभवगहणं तिसमयऊणं, उक्कोसेणं पुन्चकोडी समयाहिया' हे गौतम ! पञ्चेन्द्रियतिर्यग्योनिकौदारिकशरीरस्य सर्वबन्धान्तरं जघन्येन क्षुल्लकभवग्रहणं त्रिसमयोनं भवति, उत्कृष्टेन तु पूर्वकोटी समयाधिका तस्य सर्वबन्धान्तरं भवति, तथाहिपञ्चेन्द्रियतियङ् अविग्रहगत्योत्पन्नः सन् प्रथमसमये एवं सर्वबंधकः, ततः समयोना पूर्वकोटी स्थित्वा विग्रहगत्या त्रिसमयात्मिकया तेष्वेवोत्पन्नः, तत्र च समयद्वय___ अब गौतमस्वामी प्रभु से ऐसा पूछते हैं-(पंचिंदियतिरिक्खजो. णिय ओरालिय पुच्छा) हे भदन्त ! पंचेन्द्रिय तिर्यग्योनिक जीव के
औदारिक शरीर के बंध का अन्तर काल की अपेक्षा से कितना है ? इसके उत्तर में प्रभु कहते हैं-(सवबंधतरं जहण्णेणं खुड्डागभवग्गहणं तिसमयऊणं, उक्कोसेणं पुन्चकोडी समयाहिया) हे गौतम ! पंचेन्द्रिय तिर्यग्योनिक जीव के औदारिक शरीर के सर्वबंध का अन्तर जघन्य से तीन समय कम क्षुल्लकभव ग्रहण पर्यन्त है और उत्कृष्ट से एक समय अधिक एक कोटि पूर्व का है। इस विषय में ऐसा समझना चाहिये-कोई जीव पंचेन्द्रियतिर्यंचपर्याय में अविग्रहगति से उत्पन्न हुआ सो वह उत्पन्न होते ही प्रथम समय में सर्वधक हो गया और वह एक समय कम पूर्वकोटितक वहां रहा बाद में वहां से मर कर तीन समयवाली विग्रहगति से वह उनमें ही उत्पन्न हो गया-वहां दो समय
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે – ( पंचिं दियतिरिक्खजोणिय ओरालिय पुच्छा) महन्त ! पयन्द्रिय तिय" યોનિક જીવના ઔદારિક શરીરના બંધનું અંતરકાળની અપેક્ષાએ કેટલું છે?
महावीर प्रभुना उत्तर--( सव्वधं तरं जहण्णेण खुड्डागभवग्रहण तिसमयऊण, उक्कोसेण पुवकोंडी समयाहिया ) 3 गौतम ! येन्द्रिय तिय य કેનિક જીવના ઔદારિક શરીરના સર્વબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ ભુલક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણ છે, અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ એક કટિ પૂર્વ કરતાં એક અધિક સમય પ્રમાણે છે. આ કથનનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-કેઈ જીવ પંચેન્દ્રિય તિયચ પર્યાયમાં અવિગ્રહગતિથી ઉત્પન્ન થયે છે, ઉત્પન્ન થતાં જ પ્રથમ સમયે તે સર્વબંધક થઈ જાય છે, અને તે પૂર્વ કેટિ કરતાં એક ન્યૂન સમય પર્યન્ત ત્યાં રહે છે, ત્યારબાદ ત્યાંથી મરીને ત્રણ સમયવાળી વિગ્રહંગતિથી તે તેમાં જ (પંચેન્દ્રિય તિય ચોમાં જ ) ઉત્પન્ન થઈ જાય છે. ત્યાં બે સમય સુધી અનાહારક રહીને તૃતીય સમયમાં
શ્રી ભગવતી સૂત્ર : ૭