Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२५८
भगवतीसूत्रे क्षुल्लकभवं च स्थित्वा मृतः सन् औदारिकशरीरिष्वेवोत्पन्नः तत्र प्रथमसमये सर्वबन्धको भवति, तथा च सर्वबन्धस्यान्तरं क्षुल्लकभवो विग्रहगतसमयत्रयन्यूनो भवति, एवं कथं तावत् पूर्वकोटी समयाभ्यधिका त्रयस्त्रिंशत् सागरोपमानि उत्कुष्टेन सर्वबन्धान्तरं भवति ? इति चेदत्रोच्यते-मनुष्यादिषु अविग्रहेण आगतः, तत्र च पथमसमये एव सर्वबन्धकोभूत्वा पूर्वकोटिं च स्थित्वा त्रयस्त्रिंशत् सागरोपमस्थितिको नैरयिकः सर्वार्थसिद्धको वा भूत्वा त्रिसमयेन विग्रहेण औदारिकशरीरी सम्पन्नः, तत्र विग्रहस्य द्वौ समयौ अनाहारकस्तृतीये च समये सर्वबन्धकः औदारिक
और तृतीय समय में उसने औदारिक शरीर का सर्वबंध किया और क्षुल्लकभवतक वह वहां रहा-बाद में वह वहां से मरा और मर कर
औदारिक शरीर वालों में ही उत्पन्न हुआ वहां वह प्रथम समय में सर्वबंधक हुआ इस तरह सर्वबंध का अन्तररूप क्षुल्लकभव तीन समय से न्यून होता है। यदि पुनः कोई ऐसी आशंका करे कि पूर्वकोटि समयाधिक ३३ सागरोपमप्रमाण सर्ववंध का अन्तर कैसे होता है ? तो इसका उत्तर ऐसा है कि कोई एक जीव मनुष्यादि पर्यायों में विना मोड़े के आकर उत्पन्न हो गया-वह वहां प्रथम समय में ही सर्वबंधक बना और सर्वबंधक बनकर वह वहां एक पूर्वकोटितक रहा-बादमें वहां से मरकर तेतीस सागरोपमप्रमाण स्थितिवाला सप्तमनरक का नारक हुआ या सर्वार्थसिद्ध का अहमिन्द्र देव हुआ-फिर वह वहां से च्युत होकर तीन समयवाले विग्रह से पुनः औदारिक शरीर धारी हुआ-यहां અને ત્રીજે સમયે તેણે દારિક શરીરને સર્વબંધ કર્યો અને ક્ષુલ્લક ભવ સુધી તે ત્યાં રહ્યો. ત્યારબાદ ત્યાંથી મરીને તે ઔદારિક શરીરવાળાઓમાં ઉત્પન્ન થઈ ગયા. ત્યાં તે પ્રથમ સમયમાં સર્વબંધક થયો. આ રીતે સર્વ બંધના અંતર રૂપ ક્ષુલ્લક ભવ ત્રણ સમય પ્રમાણુ ખૂન થાય છે.
સર્વબંધનું ઉત્કૃષ્ટ અંતર ૩૩ સાગરોપમ કરતાં પૂર્વ કેટિ સમયાધિક કેવી રીતે થાય છે તે સૂત્રકારે નીચે બતાવ્યું છે
કઈ એક જીવ મનુષ્ય આદિ પર્યાયમાં અવિગ્રહ ગતિથી (મડા વિના) આવીને ઉત્પન્ન થઈ ગયે છે. તે ત્યાં પ્રથમ સમયમાં જ સર્વબંધક બન્યો અને સર્વબંધક બનીને તે ત્યાં પૂવકેટિ કાળ પર્યત રહ્યો. ત્યારબાદ ત્યાંથી મરીને તે તેત્રીસ સાગરોપમ પ્રમાણ સ્થિતિવાળો સાતમી નરકને નારક થયો અથવા તે સર્વાર્થસિદ્ધને અહમિન્દ્ર દેવ થયે. પછી તે ત્યાંથી ચ્યવને ત્રણ સમયવાળા વિગ્રહથી પુનઃ દારિક શરીરધારી થયે-અહીં વિગ્રહના બે સમય
શ્રી ભગવતી સૂત્ર : ૭