Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२४४
भगवतीसूत्रे गृह्णाति, तदा प्रथमसमये उत्पत्तिस्थानगतान शरीरमायोग्यपुद्गलान् गृह्णात्येव इत्येवं प्रथमसमयापेक्षया सर्वबन्धः, ततो द्वितीयादिषु समयेषु तान् गृह्णाति, विसृजति चेत्येवं द्वितीयादिसमयापेक्षया देशबन्धः, तथा च एवमौदारिकस्य देशबन्धोऽप्यस्ति, सर्वबन्धोऽप्यस्ति, इतिभावः । गौतमः पृच्छति-'एगिदियओरालियसरीरप्पओगबंधेणं भंते ! कि देशबन्धे, सव्वबंधे ?' हे भदन्त ! एकेन्द्रियौदारिकशरीरप्रयोगबन्धः खलु किं देशबन्धो भवति ? किं वा सर्वबन्धो भवति ? भगवानाह-एवं चेव' हे गौतम ! एवञ्चैव उक्तौदारिकशरीरप्रयोगवन्धवदेव एकेन्द्रियौदारिकशरीरउसे ग्रहण भी करता है और छोड़ता भी है। इसी तरह से जब यह जीव पहिले शरीर को छोड़ करके दूसरे शरीर को ग्रहण करता है, तब वह प्रथम समयमें उत्पत्ति स्थानगत शरीरयोग्य पुद्गलों को तो केवल ग्रहण ही करता है, इस तरह प्रथम समय की अपेक्षा यह जो ग्रहण करता है वह सर्वबंध है। बाद में द्वितीयादिक समयों में वह उन्हें ग्रहण भी करता है और छोडता भी है-इस तरह से जो ग्रहण करना और छोड़ना है वह द्वितीयादि समयों की अपेक्षा देशबंध है। तथा च-इस तरह से यह औदारिकका देशषध भी होता है और सर्व बंध भी होता है । अब गौतम प्रभुसे ऐसा पूछते हैं-' एगिदिय ओरालिय सरीरप्पओगवघेणं भंते ! किं देसबंधे, सबबंधे' हे भदन्त ! एकेन्द्रिय औदारिक शरीर प्रयोगबंध देशबंधरूप होता है या सर्वबंधरूप થી આદિને ગ્રહણ કરે જ છે, પણ પછીના સમયમાં તેને ગ્રહણ કરે છે પણ ખરાં અને છેડે છે પણ ખરાં. એજ પ્રમાણે જ્યારે જીવ પહેલા શરીરને છોડીને બીજા શરીરને ગ્રહણ કરે છે, ત્યારે તે પ્રથમ સમયે ઉત્પત્તિ સ્થાનગત શરીરોગ્ય પુલોને તે અવશ્ય ગ્રહણ કરે જ છે, આ રીતે પ્રથમ સમયની અપેક્ષાએ તે જે ગ્રહણ કરે છે તે સર્વબંધરૂપ હોય છે. ત્યારબાદ દ્વિતીયાદિ સમયમાં તે તેમને ગ્રહણ પણ કરે છે અને છેડે છે પણ ખરા. આ રીતે જે ગ્રહણ કરવા અને છોડવાનું થાય છે તે દ્વિતીયાદિ સમયની અપેક્ષાએ દેશબંધરૂપ છે. આ રીતે આ ઔદારિકને દેશબંધ પણ થાય છે અને સર્વબંધ પણ થાય છે.
व गौतम स्वामी महावीर प्रभुने मेवा प्रश्न पूछे छे 3-(एगिदिय ओरालियसरीरप्पओगबधे ण भंते ! कि देसबधे, सव्यबधे ?) है महन्त ! એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ શું દેશબંધ રૂપ હોય છે, કે સર્વબંધ રૂપ હોય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૭