Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टीका श० ८ उ० ८ सू० ५ कर्मप्रकृति - परीषद्दवर्णनम्
१०९
जन्यपीडासहनम् सर्वतो वा स्नानोद्वर्त्तनादिवर्जनम् १८, सत्कारपुरस्कार परीषहःतत्र सत्कारस्य वस्त्रादिप्राप्तिरूपस्य पूजनस्य, पुरस्कारस्य राजादिकृताभ्युत्थानादि सन्मानस्य परीषहणं तत्सद्भावे आत्मोत्कर्षबुद्धिवर्जनम्, तदभावे दैन्यग्लानिवर्जनं, सदनाकाङ्क्षा च १९, प्रज्ञापरीषहः - प्रज्ञाया मतिज्ञानविशेषरूपायाः परिवहणं, तस्याभावे उद्वेगकरणं, तद्भावे च मदाकरणम् २०, ज्ञानपरीषदः - ज्ञानस्य
"
परीषह है । जलपरीषह में जल्ल शब्द मल-मैल वाचक है। शरीर में लगे हुए मैल से उत्पन्न दुःख को सहन करना अर्थात् शरीर में चाहे जितना मैल लगा हो, उससे चित्त में विक्षोभ उत्पन्न न होना और थोड़े से स्नान की अथवा अधिक स्नान की चाहना नहीं करना स्नान करने का सर्वथा परित्याग करना - इसका नाम मल- जल्ल परीषह है। जल्ल शब्द देशीयभाषा का शब्द है बखादि द्वारा कृत सत्कार से और राजा आदि द्वारा कृत अभ्युत्थान आदिरूप सन्मान से फूलना नहीं, और सत्कार पुरस्कार नहीं होने पर खेदखिन्न होना नहीं इसका नाम सत्कार पुरस्कार परीषह है | सत्कार पुरस्कार परीषह जयी साधु स्वप्न में भी अपने सत्कार पुरस्कार की कामना नहीं करता है। मतिज्ञान विशेषरूप प्रज्ञा का-चमस्कारिणी बुद्धि का - गर्व नहीं करना और उसके नहीं होने पर दुःखित नहीं होना इसका नाम प्रज्ञापरीषह है । मत्यादि ज्ञानरूप बुद्धि की विशि
तृणुस्पर्श - परीषड छे. परिषहसा स शब्द भण ( भेस ) वाया छे. શરીરે લાગેલા મેલ જન્ય દુઃખને સહન કરવુ. શરીર પર ગમે તેટલે મેલ લાગેલેા હાય, તે પણ ચિત્તમાં વિક્ષેાભ થવા ન દેવા અને થાડા સ્નાનની કે વધારે સ્નાનની ઈચ્છા નહી. કરવી-સ્નાનના બિલકુલ પરિત્યાગ કરવા તેનું નામ મલ-જલ્લ પરીષહ છે. જલ્લ શબ્દ ગામઠી શબ્દ છે અને તે મેલ શબ્દના વાચક છે.
વસાદિ દ્વારા સત્કાર કરવામાં આવે અને રાજા આદિ દ્વારા અભ્યુત્થાન આદિ રૂપ સન્માન કરવામાં આવે તે ફૂલાઈ જવુ' નહીં, અને સત્કાર પુરસ્કાર ન થાય તે ખિન્ન ન થવું તેનું નામ સત્કારપુરસ્કાર પરીષહ છે. સત્કારપુરસ્કાર પરીષહ ઉપર જેમણે વિજય મેળવ્યેા છે એવાં સાધુએ સ્વપ્નમાં પણુ સત્કારપુરસ્કાર ની કામના કરતા નથી. મતિજ્ઞાનનેા-વિશેષરૂપ પ્રજ્ઞાના-ચમત્કારિણી બુદ્ધિને ગવ ન કરવા અને તે ન હોય તે મનમાં દુ:ખ ન માનવું તેનું નામ પ્રજ્ઞાપરીષહુ છે. મત્યાદિ જ્ઞાનરૂપ બુદ્ધિની વિશિષ્ટતાના સદ્ભાવમાં પણ તેનું અભિ
श्री भगवती सूत्र : ৩