Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
भगवतीसूत्रे क्षान्त्यवलम्बनम् १३, याचनापरीपहः- याचनाया भिक्षादिरूपायाः परपडणं तत्र मानापमानसहनम् १४, अलाभपरीषह: - अलाभस्य प्राप्त्यभावस्य वा परीषहणम्, तत्र दैन्यानुत्पादनम् १५, रोगपरीपहः - रोगस्य परीपहणं तज्जन्यपीडासहनम् चिकित्सावर्जनं च १६, तृणस्पर्शपरीषदः - तृणस्पर्शस्य शय्यादौ कुशादिस्पर्शस्य परीषणं शय्यादिगततृणस्पर्शजन्यदुःखादिसहनम् १७, जल्लपरीषहः - शरीरगतमल
१०८
सहलेना इसका नाम आक्रोशपरीषह है। कोई भी ताडन-लकडी आदि से प्रहार आदि करे - फिर भी उसे आनन्द के साथ सहलेना इसका नाम वधपरीषह है । भिक्षा में मान अपमान का ख्याल नहीं करनाअर्थात् दीनभाव या अभिमान न रखते हुए सिर्फ संयमयात्रा के निर्वाहार्थ याचकवृति स्वीकार करना इसका नाम याचना परीषह है। प्राप्ति के अभाव को सहन करना - उसमें दीनता नहीं करना अर्थात्चाहनेपर भी यदि अभीष्ट वस्तु न मिले तो प्राप्ति की बजाय अप्राप्ति को ही सच्चा तप समझना - उसमें संतोष रखना इसका नाम अलाभपरीषह है । रोग - रोगजन्य पीडा का सहना - चिकित्सा कराने का भाव नहीं रखना- अर्थात् रोग से व्याकुल होने पर भी समभाव पूर्वक रोगजन्य कष्टों को सहन करना इसका नाम रोगपरीषह है। तृणकुशादिक्रों के स्पर्शजन्य दुःख को समता से सहना अर्थात् संधारे में या अन्यत्र तृण आदि की तीक्ष्णता या कठोरता का अनुभव हो तो मृदुशय्या के सेवन जैसा उनमें भाव रखना - इसका नाम तृणस्पर्श
કાઈ પણ ઋક્તિ લાકડી આદિ વડે માર મારે, તે પણ તેને આનંદપૂર્વક સહન કરવા તેનું નામ વધપરીષહ છે. ભિક્ષામાં માન-અપમાનનેા વિચાર ન કરવા એટલે કે દીન ભાવ કે અભિમાન રાખ્યા વિના માત્ર સમયયાત્રાના નિભાવ અર્થે યાચકવૃત્તિ સ્વીકારવી તેનું નામ યાચના પરીષહ છે. ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ ન થાય તે દીનતા નહી કરવી, પ્રાપ્તિના અભાવને સહન કરવા, અભીષ્ટ વસ્તુ ન મળે તેા પ્રાપ્તિને બદલે અપ્રાપ્તિને જ સાચું તપ માનવું અને તેમાંજ સતાષ માનવા તેનું નામ અલાભ પરીષહ છે. રાગ-રાગજન્ય પીડાને સહન કરવી, ચિકિત્સા કરાવવાના ભાવ ન રાખવા એટલે કે રાગજન્ય પીડાને વ્યાકુલ થયા વિના સમભાવપૂર્ણાંક સહન કરવી તેનું નામ રાગપરીષહ છે. તૃણુ કુશાફ્રિકાના સ્પર્ધા જન્ય દુઃખને સમતાપૂર્વક સહન કરવું-એટલે કે સંથારામાં અથવા તા અન્યત્ર તૃણાદિની તીક્ષ્ણતા કે કઠારતાને અનુભવ કરવા પડે, તે તે સમયે મૃદુશાનું સેવન કરતા હાઈએ તેવા ભાવ રાખવા તેનું નામ
श्री भगवती सूत्र : ৩