Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टीका श० ८ 30 ९ सू० ३ प्रयोगबन्धनिरूपणम् २०१ दूरवर्तित्वेन व्यवहितत्वात् , एवमधस्तनप्रतरापेक्षयापि इति बोध्यम् , शेषाणाम् मध्यमाष्टभ्योऽन्येषां जीवप्रदेशानां सादिरपर्यवसितः सपर्यवसितो वा बन्धो भवति विपरिवर्तमानखात् , इति प्रथमो विकल्पो व्याख्यातः, ' अनादिः सपर्यवसितः' इति द्वितीयो विकल्पस्तु नेह संभवति अनादिसंबद्धानाम् अष्टानां जीवप्रदेशानामविपरिवर्तमानत्वेन बन्धस्य अनादि सपर्यवसितत्वानुपपत्तेः । अथ तृतीयं विकल्पमुके साथ और नीचे के एक प्रदेश के साथ इस तरह से इन तीन प्रदेशों के साथ अनादि अनन्त संबंधरूप बंध है । ऊपर का एक प्रदेश और नीचे के तीन इस के साथ संबंध नहीं हैं । क्यों कि ये उससे दूरवर्ती होने के कारण व्यवहित होते हैं। इसी तरह से अधस्तन ( नीचे की) प्रतर की अपेक्षा से भी जानना चाहिये । इसी कारण तीन २ प्रदेशों का अनादि अनंतरूप बंध कहा गया है । इन मध्यम आठ प्रदेशों से अतिरिक्त और जो जीवप्रदेश हैं उनका सादिअपर्यवसित, या सादि. सपर्यवसित बंध है । क्यों कि इनमें विपरिवर्तन होता है । इस प्रकार से प्रथमविकल्प के विषय में यह स्पष्टीकरण है । " अनादि सपर्यव. सित" ऐसा जो द्वितीयविकल्प है वह इन जीव के मध्य आठ प्रदेशों में संभवित नहीं होता है । क्यों कि ये आठ प्रदेश अविपरिवर्तमान हैं-इस कारण इनमें अपर्यवमितता होने के कारण सपर्यवसितता नहीं बनती है-अतः अनादि अपर्यवसित बंध में अनादि सपर्यवसितता नहीं નીચેના એક પ્રદેશની સાથે-આ રીતે તે ત્રણ પ્રદેશની સાથે અનાદિ અનંત સંબંધરૂપ બંધ છે. ઉપરના એક પ્રદેશની સાથે અને નીચેના ત્રણ પ્રદેશોની સાથે તેને સંબંધ નથી, કારણ કે તેઓ તેનાથી દૂર હોય છે. તેથી તેમની સાથે તેને સંબંધ હોતો નથી. એ જ પ્રમાણે અધસ્તન ( નીચે લી) પ્રતરની અપેક્ષાએ પણ સમજવું. એજ કારણે ત્રણ ત્રણ પ્રદેશનો અનાદિ અનંતરૂપ કહ્યો છે. આ મધ્યમ આઠ પ્રદેશ સિવાયના બીજા જે જીવપ્રદેશ છે તેમને સાદિ અપર્યવસિત, અથવા સાદિ સપર્યાવસિત બંધ હોય છે, કારણ કે તેમાં વિપરિવર્તન થાય છે.
આ પ્રમાણે પહેલા વિકલ્પનું સ્પષ્ટીકરણ કરીને સૂત્રકાર “અનાદિ સપવસિત રૂ૫ બીજા વિકલ્પનું સ્પષ્ટીકરણ કર છે--અનાદિ સાવસિત રૂપ જે બીજો વિકલ્પ છે તે એ જીના આઠ મધ્યપ્રદેશોમાં સંભવિત થતું નથી, કારણ કે તે આઠ પ્રદેશો અવિપરિવર્તમાન છે, તે કારણે તેમના માં અપર્યસિતતા હોવાને લીધે સપર્યાવસિતતા સંભવી શકતી નથી તેથી અનાદિ અપવસિત બંધમાં અનાદિ સપર્યવસિતતા હોતી નથી. હવે સૂત્રકાર ત્રીજા
શ્રી ભગવતી સૂત્ર : ૭