Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे अत्रेदं तत्त्वम्-प्रथमवैकल्पिको ग्रहणाकर्ष को जीवः उथशान्तमोहादि यंदा ऐर्यापथिकं कर्म बद्ध्वा बध्नाति तदा अतीतकालापेक्षया बद्धवान् , वर्तमानकालापेक्षया च बध्नाति, भविष्यकालापेक्षया तु भन्स्यति इति १, द्वितीयस्तु केवली अतीतकाले बद्धवान् , वर्तमानकाले च बध्नाति, शैलेश्यवस्थायान्तु न भन्तस्यतीति २, तृतीयः पुनरुपशान्तमोहत्वे बद्धवान् , उपशान्तमोहत्वात्यच्युतस्तु न बध्नाति, पुन: स्तत्रैव भवे उपशमश्रेणी प्रतिपन्नो भन्तस्यतीति, एकमवेऽपि उपशमश्रेणी वारद्वयं
यहां ऐसा समझना चाहिये-प्रथम विकल्प संबंधी ग्रहणाकर्षकउपशान्तमोहादिवाला जीव ऐर्यापथिक कर्मको बांधकर उसे बांधता है तब वह अतीतकाल की अपेक्षा से उसका बांधनेवाला बन जाता है
और वर्तमानकाल की अपेक्षा से वह उसे बांध रहा है ऐसा बन जाता है तथा भविष्यकालकी अपेक्षासे वह उसे बांधेगा ऐसा बन जाता है। द्वितीय विकल्प केवलीकी अपेक्षासे है केवलोने ऐर्यापथिक कर्म को अतीतकालमें बांधा है-वर्तमान में वे उसे बांध रहे हैं, पर शैलेशी अवस्था में वे उसे नहीं बांधेगे। तृतीय विकल्पमें उपशान्तमोहकी दशा में जीवने इस ऐपिथिक कर्म का बंध किया है, पर जब वह उससे प्रच्युत हो जाता है। तब इसका बंध उसे नहीं होता है और जब वही जीव पुनः उसी भव में उपशमश्रेणी पर आरूढ हो जावेगा-तब उसका बंध करने लगेगा। उपशम श्रेणी की प्राप्ति जीव को एक भव में दो बार तक हो सकती
પહેલા વિકલ્પનું સ્પષ્ટીકરણ–ગ્રહણાકર્ષ (એક જ ભવમાં ઐયંપથિક કર્મ પુદ્ગલેને ગ્રહણ કરવા રૂપ આકર્ષ) ની અપેક્ષ એ ઉપશાન્ત મહવાળા જીવ જ્યારે ઐર્યાપથિક કર્મ બાંધીને આ કમને બંધ બાંધે છે, ત્યારે અતીત (ભૂત) કાળની અપેક્ષાએ તે તેને બંધક ગણાય છે, વર્તમાનકાળમાં તે તેને બંધક બની રહે છે અને ભવિષ્યમાં પણ તે તેને બંધક બનશે. બીજો વિકલ્પ કેવલીની અપેક્ષાએ આપ્યું છે. કેવલીએ અર્યાપથિક કર્મ તે ભૂતકાળમાં બાંધ્યું હેય છે, વર્તમાનમાં પણ તેઓ તે કર્મ બાંધે છે, પણ ભવિષ્યમાં શૈલેશી અવસ્થામાં તેઓ તેને બધશે નહીં. તૃતીય વિકલ્પ એ બતાવે છે કે પૂર્વ ઉપશાન્ત મહની દશામાં જીવે ઐર્યાપથિક કર્મનો બંધ કર્યો હતો, પણ વર્તમાનકાળે તે ઉપશાન્ત મહિવાળે રહો નથી (તેમાંથી પ્રવ્યુત થઈ ગયો છે) તેથી વર્તમાનમાં તે જીવ તે બંધ કરતું નથી, પણ એ જીવ ફરીથી એજ ભવમાં જ્યારે ઉપશમ શ્રેણીએ ચડી જશે ત્યારે તેને બંધ કરવા માંડશે. ઉપશમ શ્રેણીની પ્રાપ્તિ જીવને એક ભવમાં વધારેમાં વધારે બે વાર થાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૭