Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टी० श०८ उ०८ सू०४ सांपरायिक कर्मबन्धनस्वरूपनिरूपणम् ८५ अपगतवेदश्च साम्परायिककर्मवन्धको वेदत्रये उपशान्ते क्षीणे वा यावत् यथाख्यातं न प्राप्नोति तावल्लभ्यते । अत्र च पूर्वप्रतिपन्न - प्रतिपद्यमानकविवक्षा न कृता, द्वयोरपि एकत्व बहुत्वयोर्भावेन निर्विशेषत्वात् । तथाहि - अपगतवेदत्वे साम्पराforestseyकालिक एवं तत्र च योऽपगनवेदत्वं प्रतिपन्नपूर्वः साम्परायिकं बध्नाति, असौ एकोsनेको वा स्यात् एवं प्रतिपद्यमानकोऽपीति भावः, गौतमः
तथा - " स्यादिक जीव इसे बांधते हैं और अपगतवेदवाले जीव इसे बांधते हैं " - यह कथन बहुतों में अपगत वेदता की संभावना को लेकर किया है। क्यों कि इनमें बहुत से जीव अपगतवेदनावाले भी हो सकते हैं। अपगतवेदवाला जीव तबतक सांपराधिक कर्म का बंधक होता है कि जबतक वह वेदत्रय की उपशांति में अथवा उसकी क्षीणता में यथाख्यात चारित्र को प्राप्त नहीं कर लेता है। यहां पर पूर्वप्रतिपन्नक एवं प्रतिपद्यमानक की विवक्षा नहीं की गई है, क्यों कि इन दोनों में एकत्व और बहुत्व के सद्भाव से कोई विशेषता नहीं भाती है। वेद की अपगतता में सांपराधिक का बंध अल्पकालिक ही होता है इसमें जो प्रतिपन्नपूर्व अपगतवेदनावाला सांपरायिक कर्म को बांधता है ऐसा जीव एक भी हो सकता है और अनेक जीव भी हो सकते हैं । इसी तरह से प्रतिपद्यमानक भी जब सांपरायिक कर्म को बांधता है तब वह एक भी हो सकता है और अनेक भी हो सकते हैं। अब गौतमस्वामी प्रभु
તથા “ તે શ્રી આદિ જીવા તેને ખાંધે છે અને અપગતવેઢવાળા જીવા તેને ખાંધે છે, ” આ કથન ઘણા જીવામાં અપગતવેદનાની સભાવનાની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. કારણ કે તેએમાં ઘણાં જીવે અપગતવેઢવાળા પણ હાઈ શકે છે. અપગતવેદવાળા જીવ ત્યાં સુધી જ સાંપયિક કર્મના અધક હોય છે ૐ જ્યાં સુધી તે વેદત્રય ( ત્રણ વેદ ) ની ઉપશાંતિમાં અથવા તેની ક્ષીણતામાં યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરી લેતે નથી. અહી` પૂર્વ પ્રતિપન્નક અને પ્રતિપદ્યમાનકની વાત કરવામાં આવી નથી કારણ કે તે બન્નેમાં એકત્ર અને બહુત્વના સદ્ભાવથી કેાઇ વિશેષતા આવતી નથી. વેદની અપગતતામાં સાંપ્રાયિક કર્મના બંધ અલ્પકાલિક જ હોય છે. તેમાં જે પૂર્વપ્રતિપન્ન અપગત વેઢવાળા જીવ સાંપરાયિક કને ખાંધે છે, એવા જીવ એક પણ હોઈ શકે છે, અને અનેક જીવા પણ હોઈ શકે છે. એજ પ્રમાણે પ્રતિપદ્યમાનક પશુ જ્યારે સાંપરાયિક કમ ખાંધે છે, ત્યારે તે એક પણ
હોઈ શકે છે અને
અનેક પશુ ડાઈ શકે છે.
श्री भगवती सूत्र : ৩