Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ चाकमतस्वरूपनिरूपणम् ४९ पीडनेन तैलस्य । अन्यथा दुग्धादेव दधि तिलेभ्य एव तैलमितिव्यवस्था न स्यात् । व्यवस्थाया अभावे सर्वैक्यं स्यात् । तदिह प्रत्येकस्मिन् भूते चैतन्यस्या नुपलभ्यमानतया तत्समुदायेपि चेतना कुतः स्यात् , अन्यगुणस्य आत्मगुणस्य चैतन्यस्य अन्यत्र भूते असंभवात् नहि घटगुणो जलादिष्वनुवर्तमानः कदाचिदप्युपलब्धस्तद्वदात्मगुणश्चैतन्यं कथमात्मभिन्ने भूते समवेयात् कथमपि नेति मुकुलितार्थः। भूतानां संयोगे सति चैतन्यमुपजायते, 'तच्चैतन्यं किं स्वतंत्रम् आहोस्वित् भूतानां संयोगजन्यं । तत्र न प्रथमः पक्षः समीचीनः, तथाहि-काठिन्यइसी प्रकार तिलों में पहले से विद्यमान तैल का पेरने से आविर्भाव होता है। ऐसा न होता तो दुग्ध से ही दही हो और तिलों से ही तेल हो' ऐसी व्यवस्था न होती। व्यवस्था के अभाव मे सभी एक हो जाते ।
इस प्रकार प्रत्येक भूत में चैतन्य की उपलब्धि न होने से उनके समुदाय मे भी चेतना कैसे हो सकती है ? क्योंकि अन्य अर्थात् आत्मा का गुण चैतन्य अन्य में अर्थात् भूतो में होना संभव नहीं है। घट का गुण जलादि मे रहता हुआ कभी नहीं देखा गया। इसी प्रकार आत्मा का गुण चैतन्य आत्मा से भिन्न भूत मे कैसे रह सकता है ? किसी भी प्रकार नहीं रह सकता । यह संक्षिप्त अर्थ है ।
भूतों का संयोग होने पर चैतन्य की उत्पत्ति होती है सो वह चैतन्य क्या स्वतन्त्र है या भुतों के संयोग से जन्य हैं ! पहला पक्ष समीचीन नहीं, છે, તલમાં પહેલેથી જ જે તેલ વિદ્યમાન હોય છે, તેનો તલને પીલવાની ક્રિયા દ્વારા આવિર્ભાવ થાય છે. જે એવી પરિસ્થિતિ ન હોત, તે દૂધમાંથી જ દહીં થતું ન હેત અને તલમાંથી જ તેલ નીકળતું ન હોત. આ પ્રકારની વ્યવસ્થાને અભાવ હતો તે તેમના વચ્ચે કોઈ પણ પ્રકારની ભિન્નતા જ રહેત નહી.
આ પ્રકારે સૂત્રકાર અહીં એવી દલીલ કરે છે કે પૃથ્વી આદિ પ્રત્યેક ભૂતમાં ચૈતન્યને સદ્ભાવ નથી, તે તેમના સમુદાયમાં પણ ચેતના કેવી રીતે હેઈ શકે? કારણ કે અન્યને (એટલે કે આત્માને) ચેતન્યને જે ગુણ છે તેને સદ્ભાવ અન્યમાં (એટલે કે ભૂતેમાં) હોવાનું સંભવી શકતું નથી જેમ ઘટાદિમાં જળના ગુણનો સદ્દભાવ દેખવામાં આવતા નથી, એજ પ્રમાણે આત્માથી ભિન્ન એવા ભૂતેમાં પણ આત્માને ચેતન્ય ગુણ કેવી રીતે સંભવી શકે, આ કથનને ભાવાર્થ એ છે કે આત્માના ચૈતન્યગુણનો સદભાવ આત્માથી ભિન્ન એવા પૃથ્વી આદિ ભૂતોમાં કદાપિ સંભવી શકે જ નહી.
પાંચ ભૂતોનો સંગ થવાથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે.” આ પ્રકારની ચાર્વાકની માન્યતા સામે અમારા આ પ્રશ્નો છે. તે ચેતન્ય શું સ્વતંત્ર છે, કે ભૂતના સંગથી જન્ય છે પહેલે પક્ષ સમીચીન (5) નથી, કારણકે પૃથ્વી કઠિનતાગુણવાળી છે, सू.-७
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧