Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ चाकिमतस्वरूपनिरूपणम्
४७ न तु तद्वयतिरिक्तः कोऽप्यन्य: 'त्ति' इति तैः (आहिया) आख्यातम् कथितम् (अह) अथ तत्पश्चात् (तेसि) तेषां पञ्चमहाभूतानां (विणासेणं) विनाशेन (देहिणो) देहिनः आत्मत्वेन स्वीकृतस्य पदार्थस्यापि (विणासो) विनाशः (होइ) भवति ॥८॥
टीका-'एए' एतानि पूर्वसूत्रप्रदर्शितानि पृथिव्यप् तेजो वाय्वाकाशाख्यानि पंचमहाभूतानि सन्ति, 'तेब्भो' तेभ्यः पंचमहाभूतेभ्यः शरीरलक्षणतां गतेभ्यः 'एगो' एकः कश्चिद्विलक्षणश्चैतन्यरूप आत्मा भूताभिन्नः समुत्पद्यते । न तु पूर्वकथितभूतव्यतिरिक्तः परलोकानुयायी सुखदुःखादीनां भोक्ता जीवनामकः पदार्थोस्तीति तैराख्यातं तन्न युक्तम् , “तमाओ ते तमं जंति मंदा आरंभनिस्सिया" इत्यत्रैव सूत्रे चतुर्दशगाथोक्तभगवद्वचनात् । अत्र कथ्यते पंचमहाभूतानां पृथिव्यादीनां परस्परसंयोगात्कायाकारपरिणामे सति चैतन्यात्मको गुणस्तथा आदि शब्दात् भाषाचलनादिकश्च नैव भवितुं शक्नोति कुतः ? अन्य गुणत्वादिति हेतुः। तथा नहीं है ऐसा उनका कहना है। बाद में उन पाँच महाभूतों का विनाश होने से आत्मा के रूप में स्वीकृत पदार्थ का भी विनाश हो जाता है ॥ ८॥
टीकार्थ-पूर्ववर्ती सूत्र में कथित पृथिवी, जल, तेज, वायु और आकाश नामक पाँच महाभूत हैं । ये पाँच महाभूत जब शरीर का रूप धारण करते हैं तब उनसे एक विलक्षण चैतन्य स्वरूप एवं भूतों से अभिन्न आत्मा की उत्पत्ति होती है। पूर्वोक्त भूतों से भिन्न, परलोकगामी, सुख दुःख का भोक्ता जीव नामक पदार्थ नहीं है। ऐसा उनका कथन है। किन्तु आगे चौदहवीं गाथा में “ तमाओ ते तमं जंति" इत्यादि सूत्र में कथित भगवान् के वचन के अनुसार उनकी यह मान्यता युक्तियुक्त नहीं है। इस विषय में कुछ विचार करते हैं पृथ्वी आदि पाँच महाभूतों का परस्पर संयोग होने पर चैतन्यगुण तथा आदि शब्द से भाषण एवं चलन आदि नहीं हो सकते क्योंकि वे अन्यનથી” આ પ્રકારની ચાર્વાક મતવાળાઓની માન્યતા છે. તેઓ એવું માને છે કે તે પાંચ મહાભૂતોને વિનાશ થવાથી આત્મા રૂપે મનાતા પદાર્થને પણ વિનાશ થઈ જાય છે. ૮
ટીકાર્થ–પૂર્વ સૂત્રમાં કહ્યા પ્રમાણે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, એ પાંચ મહાભૂતો છે. આ પાંચ મહાભૂતે જ્યારે શરીરનું રૂપ ધારણ કરે છે ત્યારે તેમનામાંથી વિલક્ષણ ચૈતન્યસ્વરૂપ અને ભૂતોથી અભિન્ન એવા આત્માની ઉત્પત્તિ થાય છે. પૂર્વોક્ત ભૂતથી ભિન્ન હોય એ, પરલોકગામી, સુખદુઃખને ભક્તા જીવ નામને કઈ પદાર્થ
डात नथी, मा प्रा२नी तेमनी मान्यता छ. ५२न्तु “तमाओ ते तम जति" ઈત્યાદિ ૧૪માં સૂત્રમાં પ્રતિપાદિત ભગવાનના કથન અનુસાર તે ચાર્વાકમત વાદીઓની આ માન્યતાં યુક્તિયુક્ત નથી. તેમની આ માન્યતાનું આ પ્રકારે ખંડન કરી શકાય છેપૃથ્વી આદિ પાંચ મહાભૂતોને પરસ્પરની સાથે સંગ થવાથી ચૈતન્ય ગુણ તથા આદિ શબ્દ વડે સૂચિત થતાં ભાષણ, ચલન, આદિ સંભવી શકતા નથી, કારણ કે તે અન્ય ગુણો
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧