________________
[ 1 ] આરામ, ઉપાશ્રય ( અથ શબ્દ લેક આવતા ન હૈયા તે વિશિષ્ટ પ્રદેશના સંગ્રહ માટે છે.) અથવા શૂન્યગ્રહ વિગેરે સ્થળ હૈય, તે સ્થળ કેવું હોય, તે કહે છે. (અલ્પ શબ્દ અભાવવાચક છે. ) જ્યાં ઇંડા ન હોય, બીજ, હરિત, ઠાર, કાચું પાણી, તથા ઉતિંગ ઘાસના અગ્ર ભાગે પાણીનાં બિંદુ હોય તે, પનક લીલણ ફૂલણ હેય, વધારે પાણીથી ભીંજાવેલી માટી હાય, મર્કટ તે સૂક્ષ્મ જીવ અથવા કરેલીયાનાં જાળાં જેમાં તેનાં બચ્ચાં હોય છે, તે દરેક જીવથી રહિત આરામ વિગેરે સ્થળે જઈને પૂર્વે લીધેલા આહારમાં જે જીવ મિશ્રિત હોય તે દેખાદેખીને અશુદ્ધ આહારને ત્યાગ, અથવા ભવિષ્યમાં જીવ થાય તેવું સાથે વિગેરે હોય તેમાં છે જોઈજોઈને તેવું ભેજન દૂર કરીને ખાવા જેવું બાકી શુદ્ધ રહ્યું હોય તે બરાબર જાણીને પિતે રાગદ્વેષ છેડીને ખાય અથવા પીએ, કહ્યું છે કે – बायालीसेसणसंकडंमि गहणंमि जीव! ण हु छलिओ। इम्हि जहन छलिजसि भुंजतो रागदोसेहिं । १ ।।
બેંતાળીસ દેષ ચરીના છે. તેના સંકટમાં હે જીવ! તું પ્રથમ ઠગા નથી, તેમ હવે પણ ચરી કરતાં રાગદ્વેષ વડે ઠગાતે નહીં !
रागेण सइंगालं दासेण सधमग वियाणाहि। रागद्दोसविमुक्को भुनेजा निजरापेही ॥२॥ રાગથી અંગાર દેષ થાય છે, કેષવડે ધુમ દેષ લાગે