________________
જ તત્વજ્ઞ થવા ગ્ય નથી. મતલબ કે આપ શિવાય અને તેમાં વીતરાગપણના અભાવથી ખરે દેવ ની, ઇતિ ષષ્ઠ: ૧૨
સપ્તમ પ્રકાશ
(જગન્તુ નિરાસનામા ) પાપ-પુણ્ય વગર શરીર (ધારવાનું) ન હોય. શરીર વગર મુખ-વાચા ન હોય અને મુખ વગર વાણને વ્યા પાર (કતાપણું) ન હોય. તે પછી તે વિના) અને દેવે ઉપદેશ દાતા શી રીતે કરે ? ૧.
જેને દેહ નથી એવા દેવને જગતની સુષ્ટિ કરવામાં પ્રવૃત્તિ પણ ઉચિત નથી. વળી કૃતકૃત્ય હોવાથી તેમ કે, રવાનું તેમને કશું પ્રજન નથી. કેમ કે શિવાસ્તિો કહે છે કે તે ભગવાન પારકી આજ્ઞાવડે પ્રવર્તતા નથી પણ હત ત્રતા-ઇચ્છા વડે જ કર્તે છે. . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com