________________
G
ઉપાસના કરિયે છીએ. કેમ કે આપ થકી અન્ય પ ત્રાતા (રક્ષક) નથી. આપની સ્તવના ઉપરાંત બીજી શુ બહીએ? અને આપની સેવા-ઉપાસના ઉપરાંત ખીજું શુ કરિયે? કારણ કે વાણી અને જન્મ પામ્યાનુ' એજ ઉત્ત મ ફળ છે. પ
પોતે Rsિ'સાદિક મલીન આચારવાળાં હાઇ, અન્ય મુગ્ય જનેને ઠગવામાં ચતુર એવા અન્ય દેવ ગુરૂએ બધી દુનીયાને પણ છેતરે છે. તેથી અમે આપ વગર ખીજા ફ્રાની પાસે જઇ પે:કાર કરિયે ? ૬.
હૈ પ્રભુ ! સદાય કર્મમુક્ત (મનાતા છતાં), જગતની મર્દ જગતનુ” પાલન અને જગતન ક્ષય કરવામાં ઉજમાળ એવા વાણીના પુત્ર જેવા કલ્પિત દેવાને કાણુ સર્ચત્તન માન્ય કરે?વિચારશીલ આત્મા તે માન્ય નજ કરે. ૭,
જઠરાગ્નિ અને કામાગ્નિથી પીડાએલા (પરાભવ પામ મેા ) દેવવડે પોતાને કૃતાર્થ માનના દ્વિજાદિકે આપની એવા સર્વોત્તમ ( વીતરાગ ) દેવના પલાપ (નિષેધ) કરે છે. હા ! હા! કિંત ખેતે મા તે કેવા આસ્તિક સમ
જા. ૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com