________________
૧૧
ષષ્ઠ પ્રકાશક
(પ્રતિપક્ષ નિરાસ નામા. )
હે પ્રભુ! નેત્રને અમૃત-મંજન તુલ્ય અને લાવણ્યવડે પવિત્ર કાયાવાળા આપને જોયે સતે આપમાં ઉદાસીન રહેવુ તે પણ ફુ:ખદાયી થાય છે તે પછી ઇન્નોવટે આપમાં અસત્ય દૂષણુ ઉચ્ચારવાનું કહેવું જ શું ? તેમ કરનારની નરકઢિક નીચ ગતિજ સભવે છે, તેથી આપ પ્રતિ દ્વેષ ભાવ તા અત્યત વર્જ્ય છે. ચિ'તામણિ સદેશ આપની તે ઉપેક્ષા પણ કરવી અયુક્ત છે. ૧
નિષ્કારણ વિશ્વાપકારી એવા આપને પણ સત્રુ છે અને તે પણ ક્રાદિક કાયથી વ્યાપ્ત છે. આવી વાર્તા પણ સાંભળીને વિવેકી જના થ્રુ જીવન વહન કરે ? ન જ કરે. કેમકે નહિ" સાંભળવા યોગ્ય સાંભળવા કરતાં માણુ ત્યાગ કરવા ઐયકારી છે. સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરનાર પુ'ડ઼િત જનાએ એવા નિર્ણય કરેલ છે કે જેના અંતરગ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com