________________
૧૩
હાય! અને હાલતાં પાંદડાંવડે નાચતા હોય, તેમજ આપ ના ગુણરાગથી જાણે રાતા હાય, તેમ જિન તનુ માનથી દ્વાદશ ગણા ઉન્નત સત્તા હર્ષે છે. ૧
આપની દેશના-ભૂમી મધ્ય દેવતાએ એક ચેન્જન સુધી જેના ડીંટડાં નીચે રહેલાં છે તેવા દિવ્ય પુષ્પા ઢીંચણુ પ્રમાણુ ( દોઢ હાથ ઊંચાં) પાથરે છે. ૨
વૈરાગ્ય વ્યજક અતિ સરસ માલવ કૈશિકી પ્રમુખ ગ્રામ રાગથી પવિત્ર વીણાદિક વડે દેવતાઓએ વિસ્તારેલે આપના દિવ્ય દેશના ધ્વનિ વિસ્મય વડે ઉન્મુખ થઈ રહેલાં મૃગલાઓએ પણ સાંભળ્યે છે. ૩
ચંદ્રના કિરણ જેવાં ઉજવળ ચામરા, આપના મુખ મળની સેવા કરવા આવેલા હૅસ પક્ષી ડાય તેવા થેાભી રહ્યાં છે. ૪
સિ'હાસન ઉપર આરૂઢ થઇને જ્યારે આપ દેશના આપે છે ત્યારે મૃગેન્દ્ર (સિડ) ને સેવવા માટે જ હોય તેમ ભૃગલા સાંભળવા આવે છે. ૫
હું વીતરાગ ! જેમ શ્રદ્ર પાતાની શ્વેતના (કાંતિ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com