________________
અવસરે જેવાં સમારેલાં હોય તેવાંજ રહે વધે નહિ, એ આ બાહ્ય (પ્રગટ દેખાતે ગ મહિમા પણ અન્ય હરિ હરાદિક દેએ પ્રાપ્ત કર્યો નથી. ત્યારે અંતરંગ (સર્ષભિમુખતા ઇત્યાદિ) ગની વાત તે દૂર જ રહી છે.
હે વીતરાગ ! બૈધ, તૈયાયિકાદિક, તર્કવાદીઓની પરે શબ્દ રૂપ, રસ, ગંધ અને પર્શ રૂપ પાચે ઇદ્રિના વિષયે આપની આગળ અનુકુળતાને ભજે છે–પ્રતિકુળ પણે વર્તતા નથી. ૮
અનાદિ કાળથી પ્રભુના પ્રતિપક્ષીભૂત કામદેવને સહાયક થયાના ભયથીજ હોય તેમ સમળે સઘળી રૂતુઓ આવી આપના ચરણકમળને સેવે છે. હું | હે લેય પૂજ્ય! (અજ્ઞાન) પનીઓ પણ આ પને પ્રદક્ષિણા રે છે તે પછી આપના તરફ પ્રતિકુળ વર્તનારા માનવીઓની શી ગતિ થશે ? ૧૧
જે ભૂમિને આપને ચરણ સ્પર્શ થવાને છે તે ભૂમિને દેવતાઓ સુગન્ધિ જળની વૃષ્ટિ વડે અને દિવ્ય પં ચવર્ણવાળા પુપના પુંજવડે પૂજે છે. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com