________________
W
પ્રાપ્ત થયા હૈ. ૧૪.
મૈત્રી ભાવનાના પર્વિત્ર સ્થાન રૂપ, પુષ્ટ પ્રમેદ ભાવનાથી ભરપૂર, તેમજ કરૂણા અને માધ્યસ્થ (ભાવના ) ચેગે પૂજ્ય એવા ચેત્ર સ્વરૂપી આપને અમારા નમસ્કા૨ હાજો, ૧૫.
ઇતિ તૃતીયઃ
I
ચતુર્થ પ્રકાશઃ
(દેવકૃત અતિશય ગંગટનરૂપ )
મિથ્યાદષ્ટિને પ્રલય કાળના સૂર્યની પેરે સતાપકારી અને સભ્યષ્ટિને અમૃતના 'જનની પેરે શાંતિકારી એવું તીર્થંકર લક્ષ્મીના તીલક જેવું ધર્મચક્ર આપની આગળ દીપી રહ્યું છે. ૧.
જગતમાં આ વીતરાગજ એક સ્વામી છે એમ જ
と
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com