________________
રાજ એ દૂર કરી દીધેલી અનીતિનપેરે ભૂમી ઉપર મૂષક (ઉંદર), શલભ (તીડ,) અને શુક એ ત્રણે ધાન્યને નુકશાન કરનારા ઉપદ્રવે જ્યાં આપ વિચારે છે ત્યાં જે. તત્કાળ દૂર થઈ જાય છે. ૫.
આપની પારૂ પુષ્પરાવર્ત મેશની વૃષ્ટિથી જ હેય તેમ જ્યાં આપ ચરણ ધરા છે ત્યાં સ્ત્રી, ક્ષેત્ર અને નગ
દિકથી ઉત્પન્ન થયેલે વિરોધરૂપી અગ્નિ જે અત્યંત શમી જાય છે. ૬.
ઉપદ્રને ઉચ્છેદ કરવા તેલ વગાડવા જે આપને પ્રભાવ (પ્રતા૫) ભૂમી ઉપર પ્રસરતે સતે દુર થન્ડર શાકિની પ્રમુખથી ઉત્પન્ન થતા મારી (પ્લેગ) વિગેરે જેગતના કાળ જેવા રોગ-ઉપદ્રવ પેદા થતાજ નથી. ૭.
પકારી આપ લે કોના મનવછિતદાયક વિદ્યમાન તે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જે લોકોને સંતાપકારી થતી નથી. ૮.
સ્વચક્ર અને પરચક (સ્વરાજ્ય અને પરસય) થી થયેક્ષ બુક ઉપદ્ર, સિંહનાદથી જેમ હાથીએ નાશી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com