________________
તૃતીય પ્રકાશઃ
(કર્મક્ષયજનિત ૧૧ અતિ વર્ણનરૂપ) ૧-૧૨ તીર્થંકર નામ કર્મ જનિત સર્વાભિમુખ્ય નામના અતિશયથી ડે નાથ ! આપ કેવળજ્ઞાનના પ્રકાશવડે સર્વથા સર્વ દિશાએ સન્મુખ છતાં દેવ, મનુષ્યાક્રિક માને જે પ્રતિક્ષણ (૫૨૫) નિંદ રસ પમાડો છે, જે
એક ચેાજનું પ્રમાણુ ધર્મ દેશનાના સ્થળરૂપ સમવસરણમાં પરિવાર સહિત ક્રીડા ગમે દેવ, મનુષ્ય અને તિર્યંચા -જે (લગારે અખાધા વગર) સમાઇ શકે છે. ૨.
આપનુ' એક પણું વચન તે દેવ, મનુષ્ય અને તિ રચાને પોત પોતાની ભાાંમાં સુખે સમજી શકાય એવું' અને ધર્મ સંબધી એપને કરવાવાળુ જે થાય છે. ૩. ..
આપના વિહાર જનિત વાયરાની તહેરીએથી સવાસ (૧૨૫) ચેાજનમાં પૂર્વ ઉત્પન્ન થયેલા રાગો જે જોતાંજોતાંમાં અદૃશ્ય થઈ જાય છે. ૪ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com