________________
શત્રુ સર્વથા ક્ષીણ થયેલા છે તેવા આપ વીતરાગને કઈ કયાંય કદાપિ શત્ર હેય જ નહિં એજ વાતને પુનઃ દષ્ટાંતથી સિદ્ધ કરે છે. ૨
જે આપને (વિપક્ષ) શત્રુવર્ગ વિરક્ત રામ રહિત હોય તે તે નિચે શત્રજ નથી, કેમ કે વીતરાગ પણ વડે તે આપજ છે અને જે તે રાગવાન હોય તે પણ વીતરાગપણના અભાવવડે આપનાથી અત્યંત નિર્બળ હોવાથી તે શત્ર નથી. કારણ કે સમાનશીલ અને પરાક્રમવાળાનું જ. પ્રાયઃ સપક્ષ વિપક્ષપણું કહેવું ઘટે છે. શું ખજ કદ પિ સૂર્યને વિપક્ષ હેય શકે? ૩.
હે પ્રભુ! તે (લવ સત્તમ) અનુત્તરવાસી દેવે પણ આપના ગમાર્ગની પૃહ રાખે છે. ત્યારે ગમુદ્રા (રજોહરણાદિક ધર્મ ઉપકરણ) રહિત એવા અન્ય સાંખ્યાદિકને તે મગની કથા જ શી? એગ તેમનાથી દૂર છે. ૪ -
હે વીતરાગ ! વેગ ક્ષેમકારી આપને અમે નાથ સ્વીકારિએ છએ. આપને તકિયે છીએ અને આપની સેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com