________________
- આકાશ પુષ્પ જેવું કંઈક મનમાં વિચારી, તેને ચિ
કરવા એવું જ કંઈ કતિ પ્રમાણુ બતાવી પરવાઢીએ ગેહે શુરા (ઘર શૂરા) છતાં ગેહે (વદર્શનમાં) અને સ્વદેહમાં, ભારે મથી, કયાંય માતા-સમાતા નથી. ૯.
હે પ્રભુ! કામરાગ અને નેહરાગ એ બંને તે સુખે (અલ્પશ્રમ વડે) નિવારી શકાય તેવા છે. પરંતુ દષ્ટિાગ આ મારૂં જ એવી બેટી માન્યતા મહાપાપી છે. કારણ કે તેને પુરૂષ પણ દુખે તજી શકે છે. (એ દષ્ટિરાગ કેમે છૂટી શકતું નથી.) ૧૦
હે પ્રભુ! આપનું વદનકમળ પ્રસન્ન છે. આપના ચક્ષુ રાગદ્વેષાદ્ધિવિકાર રહિત [મધ્યસ્થ] છે, અને આપનું વચન ચય-હિતકારી હોવાથી લોકપ્રિય છે. આવી રીતે પ્રેમ-પ્રીતિ કરવા ગ્ય આપના વિશે પણ મૂઢજને અત્યંત અનાદર જણાવે છે. (તે ખેદની વાત છે). ૧૧
હે જિનેન્દ્ર! કદાચ વાયુ સ્થિર થઈ જાય! પર્વત શાળ જાય! અને જળ, અનિરૂપ થઈ જાય ! પણ રા
ગાદિક મહા વિકારાથી ત્રાસ હોય તે કદાપિ માસ સિમ્પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com